________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫O
સમયસાર નાટક અર્થ- જેવી રીતે ઘણા સમયથી પૃથ્વીની અંદર દટાયેલ ઘણા ધનને ખોદીને કોઈ બહાર મૂકી દે તો દષ્ટિવાળાઓને તે બધું દેખાવા લાગે છે, તેવી જ રીતે અનાદિ કાળથી અજ્ઞાનભાવમાં દબાયેલ આત્મજ્ઞાનની સંપત્તિને શ્રીગુરુએ નય, યુક્તિ અને આગમથી સિદ્ધ કરીને સમજાવી છે, તેને વિદ્વાનો લક્ષણ વડે ઓળખીને ગ્રહણ કરે છે.
વિશેષ:- આ છંદમાં “દગવંત” પદ આપ્યું છે, તે જેવી રીતે બહાર કાઢેલું ધન પણ આંખોવાળાને જ દેખાય છે- આંધળાઓને નથી દેખાતું તેવી જ રીતે શ્રીગુરુ દ્વારા બતાવવામાં આવેલું તત્ત્વજ્ઞાન અંતર્દષ્ટિ ભવ્યોને પ્રાપ્ત થાય છે, દીર્ધ સંસારી અને અભવ્યોની બુદ્ધિમાં નથી આવતું. ૩૧.
ભેદવિજ્ઞાનની પ્રાપ્તિમાં ધોબીના વસ્ત્રનું દષ્ટાંત (સવૈયા એકત્રીસા) जैसैं कोऊ जन गयौ धोबीके सदन तिन,
पहिौ परायौ वस्त्र मेरौ मानि रह्यौ है। धनी देखि कह्यौ भैया यह तौ हमारौ वस्त्र ,
चीन्हैं पहिचानत ही त्यागभाव लह्यौ है।। तैसेंही अनादि पुदगलसौं संजोगी जीव,
संगके ममत्वसौं विभाव तामै बह्यौ है। भेदज्ञान भयौ जब आपौ पर जान्यौ तब
ચાર પરમાવસૌ સ્વભાવનિન Tહ્યો ફ્રી રૂચા શબ્દાર્થ- સદન=ઘર. વિભાવ=પર વસ્તુના સંયોગથી જે વિકાર થાય તે.
અર્થ - જેમ કોઈ મનુષ્ય ધોબીના ધેર જાય અને બીજાનું કપડું પહેરીને પોતાનું માનવા લાગે, પરંતુ તે વસ્ત્રનો માલિક જોઈનેકહે કે આ તો મારું કપડું છે,
अवतरति न यावद्वत्तिमत्यन्तवेगा
નવમપુરમાવત્યા દEાન્તce: झटिति सकलभावैरन्यदीयैर्विमुक्ता
स्वयमियमनुभूतिस्तावदाविर्बभूव ।। २९।।
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com