________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬૮
સમયસાર નાટક
અર્થ - જીવ પહેલાં અજ્ઞાનની દશામાં કહેતો હતો કે, હું હમેશાં એકલો જ કર્મનો કર્તા છું, બીજો કોઈ નથી, પરંતુ જ્યારે અંતરંગમાં વિવેક થયો અને સ્વપરનો ભેદ સમજ્યો ત્યારે સમ્યજ્ઞાન પ્રગટ થયું, મોટી ભૂલ મટી ગઈ, છયે દ્રવ્યગુણપર્યાય સહિત જણાવા લાગ્યાં, બધાં દુઃખો નાશ પામ્યાં અને પૂર્ણ પરમાત્માનું સ્વરૂપ દેખાવા લાગ્યું, પુદ્ગલ પિંડને કર્મનો કર્તા માન્યો, પોતે સ્વભાવનો કર્તા થયો.
ભાવાર્થ- સમ્યજ્ઞાન થતાં જીવ પોતાને સ્વભાવનો કર્તા અને કર્મનો અકર્તા જાણવા લાગે છે. ૨.
जाही समै जीव देहबुद्धिकौ विकार तजै,
वेदत सरूप निज भेदत भरमकौं। महा परचंड मति मंडन अखंड रस,
अनुभौ अभ्यासि परगासत
૫૨માઁા ताही समै घटमैं न रहै विपरीत भाव
जैसे तम नासै भानु प्रगटि धरमकौं। ऐसी दसा आवै जब साधक कहावै तब,
૦૨તા હૈ જૈસે ૨ પુન રમવા રૂપા શબ્દાર્થ- વેદત=ભોગવે છે. ભેદતકનષ્ટ કરે છે. પરચંડ( પ્રચંડ )તેજસ્વી. વિપરીત=ઊલટું. તમ અંધકાર. ભાનુ સૂર્ય. હૈ થઈને.
અર્થ - જ્યારે જીવ શરીરમાં અહંબુદ્ધિનો વિકાર છોડી દે છે અને મિથ્થાબુદ્ધિ નષ્ટ કરીને નિજસ્વરૂપનો સ્વાદ લે છે તથા અત્યંત તીવ્ર બુદ્ધિને સુશોભિત કરનાર પૂર્ણ રસથી ભરેલા અનુભવના અભ્યાસથી પરમાત્માનો પ્રકાશ કરે છે ત્યારે સૂર્યના
परपरिणतिमुज्झत् खंडयनेदवादा
निदमुदितमखण्डं ज्ञानमुच्चण्डमुच्चैः। ननु कथमवकाशः कर्तृकर्मप्रवृत्ते
रिह भवति कथं वा पौद्गलः कर्मबन्धः।।२।।
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com