________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૮
સમયસાર નાટક
અર્થ - હું નિશ્ચયનયથી સદાકાળ શુદ્ધ ચૈતન્યમૂર્તિ છું, પરંતુ પર પરિણતિના સમાગમથી અજ્ઞાનદશા પ્રાપ્ત થઈ છે. મોહકર્મનું પર નિમિત્ત પામીને આત્મા પર પદાર્થોમાં અનુરાગ કરે છે, એથી ધતુરાનો રસ પીને નાચનાર મનુષ્ય જેવી દશા થઈ રહી છે. પં. બનારસીદાસજી કહે છે કે હવે સમયસારનું વર્ણન કરવાથી મને પરમ વિશુદ્ધિ પ્રાપ્ત થાઓ વિના પ્રયત્ન મિથ્યાત્વની ગૂંચવણ પોતાની મેળે મટી જાઓ. ૪.
શાસ્ત્રનું માહાત્મ (સવૈયા એકત્રીસા) निहचैमैं रूप एक विवहारमै अनेक,
___याही नै - विरोधमै जगत भरमायौ है। जगके विवाद नासिबेकौ जिन आगम है,
जामैं स्याद्वादनाम लच्छन सुहायौ है।। दरसनमोह जाकौ गयौ है सहजरूप,
___आगम प्रमान ताके हिरदैमें आयौ है। अनैसौं अखंडित अनूतन अनंत तेज,
ऐसो पद पूरन तुरंत तिनि पायौ है।।५।। શબ્દાર્થ:- નૈ=નય. દરશનમોહ (દર્શનમોહ)=જેના ઉદયમાં જીવ તત્ત્વશ્રદ્ધાનથી પડી જાય છે. પદ પૂરના પૂર્ણપદ)=મોક્ષ.
અર્થ - નિશ્ચયનયમાં પદાર્થ એકરૂપ છે અને વ્યવહારનયમાં અનેકરૂપ છે. આ નય-વિરોધમાં સંસાર ભૂલી રહ્યો છે, તેથી આ વિવાદને નષ્ટ કરનાર જિનાગમ છે જેમાં સ્યાદ્વાદનું શુભ ચિહ્ન છે. જે જીવન દર્શનમોહનો ઉદય હોતો નથી તેના
* મહોર-છાપ લાગી છે ચાદ્વાદથી જ ઓળખવામાં આવે છે કે આ જિનાગમ છે.
उभयनयविरोधध्वंसिनि स्यात्पदाइके
जिनवचसि रमन्ते ये स्वयं वान्तमोहाः। सपदि समयसारं ते परं ज्योतिरुच्चै
रनवमनयपक्षाक्षुण्णमीक्षन्त एव।।४।।
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com