________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જીવદ્વાર
અને જ્ઞાનમાં નામભેદ છે, વસ્તુભેદ નથી, આત્મા ગુણી છે, જ્ઞાન ગુણ છે, તેથી ગુણી અને ગુણને ઓળખીને જ્યારે કોઈ આત્મધ્યાન કરે છે ત્યારે તેની રાગાદિ અશુદ્ધ અવસ્થા નાશ પામીને શુદ્ધ અવસ્થા પ્રાપ્ત થાય છે.
ભાવાર્થ:- આભા ગુણી છે અને જ્ઞાન તેનો ગુણ છે, એમનામાં વસ્તુભેદ નથી. જેમ અગ્નિનો ગુણ ઉષ્ણતા છે, જો કોઈ અગ્નિ અને ઉષ્ણતાને ભિન્ન પાડવા ઈચ્છે તો તે ભિન્ન થઈ શકતા નથી, તેવી જ રીતે જ્ઞાન અને આત્માનો સહભાવી સંબંધ છે પણ નામભેદ જરૂર છે કે આ ગુણી છે અને આ તેનો ગુણ છે. ૧૪.
જ્ઞાનીઓનું ચિંતન. (સવૈયા એકત્રીસા) अपनँही गुन परजायसौं प्रवाहरूप,
परिनयौ तिहुं काल अपनै अधारसौं। अन्तर-बाहर-परकासवान एकरस,
खिन्नता न गहै भिन्न रहै भौ-विकारसौं।। चेतनाके रस सरवंग भरि रह्यौ जीव,
जैसे लौंन-कांकर भर्यो है रस खारसौं। पूरन-सुरूप अति उज्जल विग्यानघन,
मोकौं होहु प्रगट विसेस निरवारसौं।।१५।। શબ્દાર્થ- ખિન્નતા=ન્યૂનતા. ભી (ભવ)=સંસાર. લન-કાંકર=મીઠાની કણી. નિરવારસોં ક્ષયથી.
અર્થ- જીવ પદાર્થ સદેવ પોતાના જ આધારે રહે છે અને પોતાના જ ધારાપ્રવાહ ગુણ-પર્યાયોમાં પરિણમન કરે છે, બાહ્ય અને અત્યંતર એકસરખો પ્રકાશિત રહે છે, કદી ઘટતો નથી, તે સંસારના વિકારોથી ભિન્ન છે, તેમાં ચૈતન્યરસ એવો
अखण्डितमनाकुलं ज्वलदनन्तमन्तर्बहि
महः परममस्तु नः सहजमुद्विलासं सदा। चिदुच्छलननिर्भरं सकलकालमालम्बते
यदेकरसमुल्लसल्लवणखिल्यलीलायितं।।१४।।
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com