________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જીવદ્વાર
૩૧
જીવની દશા પર અગ્નિનું દષ્ટાંત (સવૈયા એકત્રીસા) जैसैं तृण काठ वांस आरने इत्यादि और ,
ईंधन अनेक विधि पावकमैं दहिये। आकृति विलोकित कहावै आग नानारूप,
दीसै एक दाहक सुभाव जब गहिये।। तैसैं नव तत्वमें भयौ हैं बहु भेषी जीव,
सुद्धरूप मिश्रित असुद्ध रूप कहिये। जाही छिन चेतना सकतिको विचार कीजै,
ताही छिन अलख अभेदरूप लहिये।।८।। शार्थ:- मारने ४ . ६= णन॥२. मत५=१३पी. અભેદ=ભેદવ્યવહારથી રહિત.
અર્થ- જેવી રીતે ઘાસ, લાકડા, વાંસ અથવા જંગલનાં અનેક બંધન આદિ અગ્નિમાં બળે છે, તેમના આકાર ઉપર ધ્યાન દેવાથી અગ્નિ અનેકરૂપ દેખાય છે, પરંતુ જો માત્ર દાહક સ્વભાવ ઉપર દષ્ટિ મૂકવામાં આવે તો સર્વ અગ્નિ એકરૂપ જ છે; તેવી જ રીતે જીવ ( વ્યવહારનયથી) નવ તત્ત્વોમાં શુદ્ધ, અશુદ્ધ મિશ્ર આદિ અનેકરૂપ થઈ રહ્યો છે, પરંતુ જ્યારે તેની ચૈિતન્યશક્તિ પર વિચાર કરવામાં આવે છે ત્યારે તે (शुद्धन्यथी ) म३पी मने ममे३५ अ६९थाय छे. ८..
જીવની દશા પર સોનાનું દૃષ્ટાંત (સવૈયા એકત્રીસા) जैसैं बनवारीमें कुधातके मिलाप हेम,
नानाभांति भयौ पै तथापि एक नाम है।
अतः शुद्धनयायत्तं प्रत्यग्ज्योतिश्चकास्ति तत्। नवतत्त्वगतत्वेऽपि यदेकत्वं न मुंचति।।७।।
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com