Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समवायाङ्गसूत्रे जो दुःख में होनेवाला हो उसका नाम आर्तध्यान है। अथवा दुःखित व्यक्ति का जो ध्यानहै वह अर्तध्यान है। यह आतध्यान चार प्रकार का होता है अप्रिय वस्तुके प्राप्त होने पर उसके वियोग के लिये चिन्तासातत्य का होना यह प्रथम आर्तध्यान है ? । प्रियवस्तु के वियोग होने पर उसकी प्राप्ति के लिये सतत चिन्ता करना दूसरा आतध्यान है २। वेदना होने पर उसके दूर करने के लिये निरन्तर चिन्ता करना तीसरा आर्तध्यान ३ है। आगामी विषय की प्राप्ति के लिये निरन्तर चिन्ता करना चौथा आत्तध्यान है ४ यह आर्तध्यान चौथे, पांचवें
और छठ गुणस्थान में अर्थात् प्रारंभ से लेकर छठवें गुणस्थानतक होता है, परन्तु इसमें का चौथा भेद छठवें गुणस्थान में नहीं होता १॥ दुःख की उत्पत्ति के मूल में चार कारण हैं-अनिष्ट वस्तु का संयोग१, इष्टवस्तु का वियोग२, प्रतिकूल वेदना३ और भोगलालसा४। इन कारणों को लेकर ही आतध्यान के ये चार भेद किये गये हैं। जो दूसरे प्राणियों को रूलावे-कष्ट देवे, ऐसे क्रूर-दुष्ट-जीव के, प्राणियों को उपमर्दन आदि करने वाले जितने भी कार्य है वे सब रौद्र हैं। इस रौद्ररूप जो ध्यान होता है वह रोद्रध्यान कहलाता है। तात्पये कहने का यह है कि जिसका चित्त अतिकठोर और क्रूर है ऐसे जीव का जो ध्यान है वही रौद्रध्यान અથવા તીવ્રતા નિમિત્ત હોય, અથવા જે ધ્યાન દુઃખમાં જ ઉત્પન્ન થનાર હોય હોય તેનું નામ આદધ્યાન છે અથવા દુખિત વ્યકિતનું જે ધ્યાન હોય તે આ ધ્યાન કહેવાય છે. તે આર્તધ્યાન ચાર પ્રકારનું છે. (૧) અપ્રિય વસ્તુ પ્રાપ્ત થતાં તેના વિયેગને માટે ચિતિત રહેવું તે પ્રથમ આર્તધ્યાન છે (૨) પ્રિય વસ્તુને વિગ થતા તેની પ્રાપ્તિને માટે સતત ચિન્તા કરવી ને બીજું આર્તધ્યાન છે. (૩) વેદના થતાં તેને દૂર કરવાને માટે નિરંતર ચિન્તા કરવી તે ત્રીજુ આર્તધ્યાન છે. (૪) આગામી વિષયની પ્રાપ્તિને માટે નિર તર ચિન્તા કરવી તે શું આધ્યાન છે. તે આ ધ્યાન ચોથા પાંચમાં અને છઠ્ઠા ગુણસ્થાનમાં એટલે કે શરૂઆતથી લઈને છઠ્ઠા ગુણસ્થાન સુધી થાય છે, પણ તેમને ચે ભેદ છઠ્ઠા ગુણસ્થાનમાં થતું નથી. दु:मनी उत्पत्तिना भूभा या२ १२९५ छ-(१) अनिष्ट परतुन तयोग, (२) Uष्ट વસ્તુને વિયેગ, (૩) પ્રતિકૂલ વેદના અને (૫) ભેગલાલસા ને કારણોને લીધે જ આ ધ્યાનના એ ચાર ભેદ પડેલ છે. જે બીજા જીવોને રડાવે-કષ્ટ દે, એવાં પૂર -દષ્ટ જીવોનાં પ્રાણીઓનું ઉપમન કરનારાં જે કોઈ કાર્યો હોય તે સઘળાં રોદ્ર કહેવાય છે. એ રાદ્રરૂપ જે ધ્યાન હોય છે તેને રૌદ્રધ્યાન કહે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે જેનું ચિત્ત અતિ કઠેર અને કર હોય છે એવાં જીવનું જે ધ્યાન હોય છે તેને
શ્રી સમવાયાંગ સૂત્ર