Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
भावबोधिनी टीका चतुर्थसमवाये कषायादि निरूपणम् भावबंधे' 'पएसबंधे प्रदेशबन्धः सकषायजीवेन मनोवागादिद्वारेण क्रियाविशेषस्य का भिन्नमिन्नस्वभावानां कर्मपुद्गलानां स्वभावानुसारं तत्तत्परिमाणभागेन संबन्धः प्रदेशबन्धः, इति चतुर्विधी बन्धः । 'चउगाउए' चतुर्गव्यूत योजनं प्रज्ञप्तम् क्रोशचतुष्टयस्य योजनं भवति । अनुराधानक्षत्रं चतुस्तारं प्रज्ञप्तम् । पूर्वषाढानक्षत्रं चतुस्तारं प्रज्ञप्तम् । उत्तराषाढानक्षत्रं चतुस्तारं प्रज्ञप्तम् ।।१५॥ योजन कहा गया है। अनुराधानक्षत्र चारताराओं वाला, पूर्वाषाढा नक्षत्र चारताराओं वाला, और उत्तराषाढानक्षत्र चार ताराओं वाला कहा गया है ।
भावार्थ-चारित्ररूप आत्मपरिणामों में अनिर्मलता का नाम ही कषाय है। कषायमोह के उदय से क्रोध, मान, माया और लोभ, ये चार कषायें उत्पन्न होती हैं। मिथ्यात्व गुणस्थान से लेकर यह कषाय न्यूनाविकरूप में दसवें गुणस्थानतक पाई जाती है। आगे के गुणस्थानों में या तो चारित्रमोहनीय का उदय नहीं रहता या चारित्रमोहनीय कर्म ही नहीं रहता इसलिये आगे यह नहीं पाई जाती। ध्यान शब्द का अर्थ है अन्तर्मुहूर्त तक चित्त की एकाग्रता। उत्तमसंहनन वालों के यह चित्त की एकाग्रता प्रशस्तरूप में रहती है और इनके अतिरिक्त जीवों में अप्रशस्तरूप में रहती हैं। प्रशस्त रूप ध्यान में ही संवर और निर्जरा का हेतु होता है, अप्रशस्त ध्यान नहीं इसीलिये ध्यान के ये चार भेद किये हैं-आत्तध्यान, रौद्रध्यान, और शुक्लध्यान। ऋत नाम दुःख का है, जिसके होने में दुःख का उद्वेग अथवा तीव्रता निमित्त हो या બતાવ્યો છે. અનુરાધા નક્ષત્ર ચાર તારાઓ વાળું પૂર્વાષ દ્રા નક્ષત્ર ચાર તારાઓ વાળું, અને ઉત્તરાષાઢા નક્ષત્ર ચાર તારાઓવાળું બતાવ્યું છે.
ભાવાર્થ–ચારિત્રરૂપ આત્મપરિણામોમાં અનિર્માત નું નામ જ કષાય છે. કષાયમે હના ઉદયથી કોધ, માન માયા અને લેભ, એ ચાર કષાયો ઉત્પન્ન થાય છે. મિથ્યાત્વ ગુણસ્થાનથી લઈને દસમાં ગુણસ્થાન સુધી કષાય વધુ ઓછા પ્રમાણમાં રહેલ હોય છે. પછીનાં ગુણસ્થાનમાં કાં તે ચારિત્ર મેહનીયને ઉદય રહેતો નથી અથવા તે ચારિત્ર મોહનીય કર્મ જ નથી રહેતાં, તેથી પછીનાં ગુણસ્થાનમાં કષાય હતે નથી. ધ્યાન એટલે અત્તમુહૂર્ત સુધી ચિત્તની એકાગ્રતા ઉત્તમ સં હનન વાળાએને ચિત્તની તે એકાગ્રતા પ્રશસ્ત રૂપમાં રહે છે. અને તે સિવાયના જીવોમ
પ્રશસ્ત રૂપે રહે છે. પ્રશસ્ત રૂપ ધ્યાન જ સંવર અને નિર્જરાને હેતુ હોય છે, અપ્રશસ્ત ધ્યાન નહીં, તેથી ધ્યાનના આ ચાર ભેદ કહેલ છે–આ ધ્યાન, રૌદ્રધ્યાન, ધર્મધ્યાન, અને શુકલધ્યાન. “ઋત” એટલે દુઃખ. જે થવાને માટે દુઃખને ઉદ્વેગ
શ્રી સમવાયાંગ સૂત્ર