Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुधा टीका स्था०३ उ०२ सू०४१ जीवपदार्थनिरूपणम् 'अगिज्झा' इत्यादिपदेष्वप्यभिलापकः संयोजनीयः । अभेद्याः सूच्यादिना २, अदाह्या अग्निक्षारादिना ३, अग्राह्याः हस्तसंदंशकादिना ४, अनार्दाः-अद्भुभागरहिताः विभागद्वयाभावात् ५, अमध्याः-मध्यभागरहिता विभागत्रयाभावात् ६, अतएव-अप्रदेशाः-निरवयवाः ७, निरवयवत्वेनैवाविभाज्या:-विभक्तुमशक्याः, यद्वा-' अविभागिमाः' इति च्छाया, तत्र विभागेन निर्वृ त्ता विभागिमाः तन्नि षेधाद् अविभागिमाः, पूर्वोक्त सर्व विशेषगविशिष्टास्त्रयः प्रज्ञप्तास्ते यथा-समयः प्रदेशः परमाणुरिति ८॥ सू० ४१ ।।। इत्यादि इसी तरह से अगिज्झा आदि पदों के अभिलाप भी बना लेना चाहिये जो सूची आदि के द्वारा भेद युक्त नहीं किये जाये यह अभेद्य है, अग्नि क्षार आदि के द्वारा जो जलाया नहीं न जा सके वह अदाह्य है. हाथ या संदंशक संडामी आदिसे जो पकड़ा जा सके वह अग्राह्य है अर्धभाग से जो रहित होता है वह अनद्ध है। क्यों कि समयादिकों के दो विभाग नहीं हो सकते हैं इसलिये इन्हें अनर्द्ध कहा गया है । इनका मध्मभाग नहीं होता है इसलिये अमध्य हैं क्यों कि इन का दो भाग नहीं होता है इसी कारण इन समयादिकों को अप्रदेश-निरवयव कहा गया है निरवयव होने से ही ये अविभाज्य भाग नहीं कर सकते है अथवा अविभागिम कहे गये हैं विभाग से जो बनते हैं वे विभागिम हैं-ऐसे विभागिम ये नहीं हैं अतः अविभा. गिम हैं। ऐसे इन पूर्वोक्त विशेषणों से विशिष्ट ये समयादिक तीन कहे गये हैं ॥ सू०४१ ॥ " तओ अभेज्जा पण्णत्ता-त्याहि.
એ જ પ્રમાણે અગ્રાહ્ય આદિ વિષયક અભિલાપ પણ સમજી લેવા. સોય આદિથી જેને ભેદી શકાતું નથી તેને અભેદ્ય કહે છે. અગ્નિ, ક્ષાર આદિ દ્વારા જેને બાળી શકાતું નથી તેને અદાહ્યા કહે છે. હાથ, સાણસી આદિ વડે જેને પકડી શકાતું નથી તેને અગ્રાહ્ય કહે છે. અર્ધભાગથી જે રહિત હોય છે તેને અનદ્ધ કહે છે. સમયાદિકના બે ભાગ થઈ શકતા નથી, તેથી તેમને અનાદ્ધ કહ્યા છે. તેમને મધ્ય ભાગ પણ હતો નથી માટે તેમને અમધ્ય કહા છે. તેમના બે ભાગ થતા નથી, તે કારણે તેમને (સમયાદિકેને) અપ્ર. દેશરૂપ (નિરવયવો કહ્યા છે. જેને ભાગ ન પડી શકે તેને અવિભાજ્ય કહે છે. તેઓ નિરવયવ હેવાથી જ અવિભાજય અથવા અવિભાગિમ છે. વિભાગમાંથી જે બને છે તેને વિભાગમ કહે છે. સમયાદિક એવાં વિભાગમ નહીં હેવાથી તેમને અવિભાગિમ કહેલ છે. સમયાદિ પૂર્વોકત ત્રણ પદાર્થો પૂર્વોક્ત વિશેષણોથી સંપન્ન છે. એ સૂ. ૪૧ છે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦ર