________________
પ્રકરણ ૩ જુ.
ઉપાય. જગતના યંત્રની ચાવી રહી છેહાથ ભાવીને ધી દુનિયા તણી બાજી, રહી છે હાથ ભાવીને સારાં ખોટાં ભલાં ભુંડ, રહ્યાં છે હાથ ભાવીને સુખી કરવાં દુઃખી કરવાં, બધુંયે હાથે ભાવીને.”
રાત્રી પછી દિવસ અને દિવસ પછી રાત્રી એ સંસારનો કમ છે. સુખદુખ એ મનુષ્ય જીવનના કસોટના પ્રસંગ છે. જગતમાં સર્વ કેઈની એક સ્થિતિ હતી નથી. જીવનના અમુક અમુક પ્રસંગમાં કારણ પામીને પરિવર્તન થયા જ કરે છે. ધર્મસ્થાનનાં અખલિત ગતિવાળા, પ્રતિદિવસ જીનેશ્વર ભગવાનની ભક્તિ કરનારા, અને ગુરૂની યથાશક્તિ વૈયાવચ્ચ કરનારા ભાવડ શેડ એવી મુકેલીમાં પણ ધીરજથી સમય વ્યતિત કરતા હતા. કપિલ્યપુરના અનેક સ્ત્રી પુરૂષો ગાડી, વાડી અને લાઠીના એશઆરામમાં ગયેલા સમયને પણ જાણતા નહોતા એવા સમયમાં અન્ન અને દાંતને વેરવાળા લાવડ ભાવીને ભલે દિવસે વ્યતિત કરતા હતા. અનેક શ્રાવકનાં કુલ રૂદ્ધિસંપન્ન હતાં એમનાં અનેક મિત્રો હતા, સગાંસંબંધી પણ