________________
પર
શારદા શિખર હુ મોટો શેઠ છું. ચોરે બેસીને શેઠ પોતાની બડાઈ બતાવતા ખડી ખડી વાત કરે. એ ગામના એક વૃધ્ધ માણસે શેઠને કહ્યું-શેઠજી ! તમે જો અહીં આવ્યા છે તેા આ તમારી જમીન ખાલી પડી રહી છે તે એ ખેતરોનુ કામ સ’ભાળેા ને ! ત્યાં શેઠ તે ભભૂકી ઉઠયા. નાગની જેમ ફુંફાડા મારીને કહે છે, “આંઈવ ને અજે રસ્તે કરો આ મજુરી કરીયાં ?” શેઠે એની કચ્છી ભાષામાં ઘમંડથી કહ્યું-શું હું મજુરી કરું ? તું તારે રસ્તે ચાલ્યા જા. મજુરી કરવી એ કઈ મારું કામ નથી સમજ્યાને ? માણસની પાસે પૈસા આવે છે ત્યારે પૈસાના મદમાં બીજાને કચડી નાંખે છે. શેડના- ક્રોધ જોઈ પેલા માણસ તા ધ્રુજી ગયેા.
દેવાનુપ્રિયા ! ઘરમાં આસુરી લક્ષ્મી આવે છે ત્યારે માણસને મદમસ્ત બનાવે છે. ખીજાને પોતાનાથી તુચ્છ ગણે છે. આવી લક્ષ્મી ભેગવતાં પાપ બંધાય છે. આવી લક્ષ્મી ભાગવવા કરતાં ગરીખ રહેવું સારુ છે. પેલા શેઠ બે મહિના પેાતાના વતનમાં રહીને પાછા મુંખઈમાં આવ્યા અને સટ્ટાના ધંધા કરવા લાગ્યા. કુદરતને કરવું કે આ વખતે શેઠના પાપના ઉય થયે એટલે શેડના ધંધા ધેા પડવા લાગ્યા. શેરના ભાવ ગગડવા લાગ્યા. એરડાના ભાવ ઘટી ગયા સટ્ટો અને રેસ એ તા જુગાર કહેવાય, એમાં કંઈ ધાયુ ઉતરે ? શેઠને દરેક ધંધામાં ખોટ ગઈ. પણ શેઠને આશા હતી કે કાલે કમાઈ જઈશ ને હતા તેવા ધનવાન ખની જઈશ. એમ માની હાર્યો જુગારી ખમણું રમે” એ ન્યાયે શેઠઆંખ મીંચીને ધંધા કર્યો. જ ગયા. પરિણામ એ આવ્યું કે શેઠના બંગલા વેચાઈ ગયા. પત્નીના દાગીના પણ વેચવા પડયા. દેશના બંગલા પણ વેચાઈ ગયા. ઘરમાં ખાવા અન્ન ન રહ્યું. શેઠ દુઃખી દુઃખી થઈ ગયા. હવે મુંબઈમાં કેવી રીતે રહેવાય ?
શેઠ દેશમાં આવ્યા. ત્યાં પણ ઘર અને ખેતરા બધુ... વેચાઈ ગયુ છે. એક નાનકડી ઘાસની ઝૂ’પડી ખાંધીને શેઠ રહેવા લાગ્યા. પાસે પૈસે નથી કે ધંધા કરે. નેાકરી મળતી નથી. એક બટકુ રેટલા ખાવા મળતા નથી. શેઠ ખૂબ મૂંઝાઈ ગયા. ભૂખના કડાકા ખેલવા લાગ્યા. એની પત્ની કહે છે હવે તેા કઈ દાડીએ કામ કરવા જાએ તેા ગુજરાન ચાલશે. નહિતર ભૂખ્યા મરી જઈશું'. હવે શેઠ મજુરી કરવા માટે જવા તૈયાર થયા. કામ માટે બધાને કાલાવાલા કરવા લાગ્યા. શરમ અને ક્ષેાભથી શેઠનું મસ્તક ઝૂકી ગયુ હતુ.. હવે નમ્રતા બતાવ્યા વિના ચાલે તેમ ન હતું, આ શેઠ કમ માટે કરગરે છે. કેઈ કામ આપતું નથી. આ સમયે જે માણસને તુચ્છકારી નાંખ્યા હતા તે ત્યાંથી નીકળ્યેા. શેઠની આ દશા જોઈ પેલા વૃધ્ધ માણસને તેની દયા આવી ગઈ ને કહ્યું. અરે શેઠ! તમારી આ આંસુ આવી ગયા. પેલા વૃધ્ધ માણસ કહે છે શેઠ ! ગભરાશે
દશા ? શેઠની આંખમાં નહિ. મારે ત્યાં કામ