________________
ધન્યશ્રેષ્ઠી
[ ૨૩ ]
ઉભય પત્નીએ હર્ષ પૂર્વક જમ્યા. રાજપુત્રીને સુભદ્રા સરખી અહેન મળવાથી આનંદ થયા. આમ સુભદ્રા તા કષ્ટમાંથી છૂટી.
*
ઘણા સમય થવા છતાં સુભદ્રા પાછી ન ફરવાથી સારા ય કુટુંબમાં શ્રીકરની લાગણી પથરાઈ. અન્ય વહુએ તે ખુલ્લુ કહેવા લાગી કે અમારી વાત પર લક્ષ ન આપ્યું તેનું જ આ પરિણામ છે ! રાજ એના વખાણુ કરી ફુલાતા હતા તેા જાવ હવે તેડવા. એણે તે માલિકનુ ઘર માંડયું. ”
ધનસાર ને શીલવતી આ ક કટુ શબ્દો માનપણે સાંભળી રહ્યાં. એમનું હૃદય જો કે નહાતુ કબૂલ કરતું કે સુભદ્રા સરખી કુલીન લલના આવું કલંક વહેારે, છતાં ચાકસાઇ કર્યા વગર જવાબ દેવાય શી રીતે ? વિલંબ ઘણા થયા હતા એટલે તેએ બન્ને જાતે જ સાધુ ધન્યના ગૃહે પહેાંચ્યા અને સુભદ્રા સંબંધી તપાસ કરવા માંડી.
પહેલાં તા નકારા ભણી, ‘ સુભદ્રા તેા અહીંથી છાશ લઇ તુરત ગઇ છે, ’ એવા જવાબ આપી ધન્યે વડીલને પણ મૂઝવ્યા; પણ આખર તેમને ગૃહના અંદરના ભાગમાં તેડી જઇ, ચરણમાં શિર નમાવી પેાતાને સર્વ શ્રૃતિકર નિવેદન કર્યું. માતાપિતા ઘડીભર આશ્ચર્ય માં મુગ્ધ બન્યા. પુત્રનુ સુખ દેખી, સુભદ્રાને સુખી નિહાળી આનંદ પામ્યા. આજે તેમના હ ના પાર ન રહ્યો.
હજી ધન્યને, સ્વ ભ્રાતાઓને ઊંધા પાઠ પઢાવી પૃથક્ થવાની વાત કરાવનાર ભાભીએને એધપાઠ આપવાની ઇચ્છા હતી એટલે પેાતે જે કરે એમાં વિડલેાએ પણ માન રહેવું એવી સૂચના કરી.
આ તરફ ચિરકાળ સુધી માતાપિતા પાછા ન ફરવાથી ત્રણે પુત્રાને ચટપટી લાગી કે આ થયું શું? બધા સાથે જ ખબર કાઢવા નીકળી પડ્યા. તેમના નશીબમાં પણ ધન્યગ્રહની મૂંગી કેદ હાવાથી તેઓ પણ અંદર દાખલ થયા પછી પાછા દેખાયા જ નહિં.