________________
*
ધન્યaછી :
[૨૧] આજીવિકા અર્થે ભ્રમણ કરતું આખું કુટુંબ કૌશાંબીમાં જ્યાં સરોવર ખોદવાનું કામ ચાલી રહ્યું છે ત્યાં આવી પહોંચ્યું. મહેનત કરતાં છતાં કમભાગ્યને લઈ પેટપૂરતું ધાન્ય પણ ન મળતું હોવાથી દરેકના ગાત્રો સૂકલકડી સમા બન્યા છે એવા આ કુટુંબને સાધુ ધન્ય તે તરત જ ઓળખી કાઢ્યું. સાથે પત્ની સુભદ્રાને નિરખી કંઈક આશ્ચર્ય પણ થયું.
આમ છતાં કુટુંબની જ એક વ્યક્તિ–આ સરોવર ખેદાવનાર સાધુ ધન્ય તે અન્ય કેઈ નહિ પણ પોતાનો સંબંધી છે એટલે
ખ્યાલ આવનારા ન જ કરી શક્યા. સે કે બીજા મજૂરે સાથે કામે લાગી ગયા અને યોગ્ય પ્રમાણમાં રોજી કમાવા લાગ્યા.
આ તરફ ધન્ય પણ પ્રતિદિન કામની તપાસ અર્થે આવતે. એક વેળા સ્વપિતાને ઉદ્દેશી તેના આખા કુટુંબને ભોજનમાં ઘી આપવાનો હૂકમ કર્યો. અન્ય મજૂરેની પણ તેવી માગણું થતાં સર્વને પ્રમાણસર ઘી મળવા લાગ્યું. આથી મજૂરગણમાં વૃદ્ધની ઠીક છાપ બેઠી. વળી વૃદ્ધને ખાસ ભલામણ કરવામાં આવી કે તેણે પિતાના આવાસે તેમની પુત્રવધુઓને મેકલી છાશ પણ મંગાવી લેવી, કેમકે છાશમાં બળવૃદ્ધિ કરવાને ખાસ ગુણ છે.
અવારનવાર વધૂઓ છાશ લેવા જતી એમાં પણ જ્યારે સુભદ્રા જતી ત્યારે વધારે છાશ મળતી. ધન્યના કહેવાથી તેની ભાર્યા આમ ઈરાદાપૂર્વક કરતી. સુભદ્રાને વધારે છાશ આહુતી જઈ સાસુ-સસરા જો કે પ્રશંસા કરવા લાગ્યા પણ વહુઓ તો કંઈ કંઈ જુદી જુદી ટીકા કરવા લાગી ! અરે પ્રત્યક્ષ કહેવા પણું મંડી કે જે જે, સુભદ્રા કઈ વેળાએ ઘર માંડી, કુળ પર મશીનો કૂચડો ન લગાડે!
બન્યું પણ તેમ જ થોડા દિવસમાં એક વેળા છાશ લઈને પાછી ફરતી સુભદ્રાને આંતરી ધન્યકુમાર પ્રશ્ન કરવા લાગ્યું: