________________
મેં વાંચ્યું તમે પણ વાંચો વીતાવવું વિચારે ચૈતાલીએ તેજસને મુલતવી રાખવાના બદલે કેન્સલ જ કરી નાખ્યો.
આવી સોસાયટી ગર્લની નજરમાં એકેય યુવાન સમાઈ શકતો નથી. સદાચારી, ભાવનાશીલ, ઉદ્યમી, કેળવાયેલા,વિચારક અનેક યુવાનોના માંગા પાછા ફરે છે. મને તો એક માંગતા હજારો મળી રહેશે એ ઉન્માદમાં જ યૌવન પસાર થઇ જાય છે. અનેક યુવાનો સોસાયટી ગર્લના પરિચયમાં આવે છે. દોસ્તીના દાવ ફેંકાય છે. વારંવારની મુલાકાતો ગોઠવાય, હિલ સ્ટેશનોની મોજ લૂંટાય અને પછી ખોવાઈ જાય છે.
પછી તો યૌવનની સાથે થનગનાટ ઉત્સાહ અને ઓજની સાથે અહ પણ ધીમે-ધીમે ઓસરવા માંડે છે. એ સોસાયટી ગર્લનું આકર્ષણ ઓસરી જાય છે. “તબ તુમ મેરે પાસ આના પિયા!મેરા ઘર ખુલા હૈખુલાતી રહેગાં” ગાનારા શાયર મિજાજી આશિકો પણ કરમાતા પુષ્પથી દૂર થયેલા અનુભવવા માંડે ત્યારે સોસાયટી ગર્લને બ્રહ્મજ્ઞાન લાધે છે.
એવી હાલતમાં સોસાયટીગનેત્વરિત લગ્નનાં વિચારો કેડો મુકતા નથી. બાજી હાથમાંથી જતી દેખાય એટલે બને તેટલું જલ્દી પતાવી દેવાની અધીરાઈ પેદા થઈ જાય છે એને સમજાઈ ચુક્યું છે કે હવે મારે પરણી જવું જોઈએ અને લાયક મુરતીયો પસંદ કરી લેવો જોઈએ પણ લાયક મુરતીયા લાવવા ક્યાંથી? તેની ઉંમરના લાયક છોકરા ક્યારનાય પરણીને ઠરીઠામ થઈ ગયા. જ્યારે લાયકમુરતીયા તેણીના દ્વાર ખખડાવતા ત્યારે વારંવાર ઉહ ” કરનારી સોસાયટી ગર્લ પોતે મુરતીયાને આંગણે ઊભી રહે છે. અથવા જીવનભર ન પરણવાનો નિર્ણય કરે છે. સમયાંતરે એ નિર્ણયમાં પરિવર્તન આવ્યા કરે છે. વારંવાર સમાચારપત્રોમાં જા.ખ. આપવા લાગે છે. હવે અભિષેકના વાળ અને ઓળવાની ઢબ ગમે છે. સુરેશના સિદ્ધાંતો સાંભળતા તે સોક્રેટિસ લાગવા માંડે છે.નિશીથનાદેખાવ કરતાં તેના ગુણને મહત્ત્વ આપ્યું હોત તો સારું થાત એમ થાય છે. હવે રાજનનો કપડા પહેરવાનો ઢગ તેને
| ૨૩ //