________________
મેં વાંચ્યું તમે પણ વાંચો કરનારી હુંડિયામણની ભૂખ એવી સરકાર છે, જેથી આજે બિહાર-ઓરિસ્સા વિદેશી બે રાજ્યોના નામ બદનામ બન્યા છે ભારત સરકારે હૂંડિયામણના લોભમાં લપેટાઈને માણસના હાડપિંજર વેચવાના પરવાના કેટલાકને અમુક શરતે આપ્યા છે. પણ એ શરતોના ભૂક્ક – ભૂક્કાં બોલાવીને એવા કૃકૃત્યો કરી રહ્યા છે કે જેથી ભારતને ભારે બદનામી વહોરવી પડે !
જેનું કોઈ વારસ નહોય,એવી લાશને ૭૨ કલાક સુધી બાળી શકાતી નથી, ત્યાં સુધી આનું જતન વાર્તાનુકુલિન રૂમમાં કરવાનું હોય છે, આ અરસામાં એનો ફોટો છાપામાં પ્રસિદ્ધ કરીને એલાશના વારસદારને શોધવાનો પ્રયાસ કરવાનો હોય છે. આટલા સમય સુધીમાં જો એ લાશના વારસદારનો કોઈ વારસનમળે, તો પછી એની અંત્યેષ્ટિ કરવાની હોય છે. આવો કાયદો પોથીમાં છે. છતાં હાડપિંજરો શોધવા આજની જેમ ભટકતા નર – રાક્ષસો હોસ્પિટલો, સ્મશાનો અને દુર્ધટના – ગ્રસ્ત ક્ષેત્રોમાં પહોંચી જાય છે અને શબોને ચોક્કસ ઠેકાણે પહોંચાડવામાં સફળ બને છે. એવું નથી કે, આની જાણ એ એ સ્થાનના ડોકટરો, રક્ષકો આદિને ન થતી હોય ! એમની આંખમાં ધૂળ નાખીને નર – રાક્ષસો આવું કૃત્ય કરતા હોય, એવું ય નથી. પણ આવા બધા રક્ષકોનેય એઓ પોતાની આ પ્રવૃત્તિના સાથીદાર બનાવી દઈને વાડ પાસે જ ચીભડા ગળાવે છે. આ રીતે શબો મેળવી આપનારને રૂપિયા દોઢસોથી છસ્સો જેટલી કમાણી થતી હોય છે, અને એ નરશબોને વેચીને પેલા નર - રાક્ષસો તો વળી આથીય વધુ કમાતા હોય છે. આમ, હાડપિંજરોના વેપાર પાછળ એક વ્યવસ્થિત જાળ ગોઠવાયેલી છે. આ અમાનવીય કૃત્યનો હવે એક નવો જ ફણગો બિહારમાં ફૂટયો છે અને એથી જીવતા બાળકોની ચોરી શરૂ થઈ છે.
ચોરાયેલા બાળકોના દેહ પરથી માથું કાપનારા હત્યારાઓ એ તરફ “છિલ પટિયા” તરીકે ઓળખાય છે. આ લોકો બાંસવાટ દીપાઘર આદિ ગંગાના વેરાન-નિર્જનવિભાગમાં ઘૂમતા હોય છે અને ત્યાંના નાવિકોને પણ પૈસાનો લોભ બતાવીને હિંસાના દલાલ બનાવી દેતા હોય છે. નાવિકો ગમે ત્યાંથી બાળકોને પકડીને આ લોકોને સોપે છે. પછી આ લોકો મદિરા ઢીંચીને
|| ર૭૬ ||