________________
મેં વાંચ્યું તમે પણ વાંચો
વિધવા વિવાહના સહમતીઓ પશ્ચિમી વાતાવરણને મહત્ત્વ આપી રહ્યા છે. તેમને ત્યાંની ખબર નથી કે ત્યાં શું બની રહ્યું છે. તે વાંચવાથી વિધવા વિવાહ, છૂટાછેડા અને સ્વૈચ્છિક વિવાહના કટુ પરિણામોનો તેમને ખ્યાલ આવી જશે.
“હિન્દુસ્તાન” ૧૬ જુન ૧૯૬રના પેપરમાં ખબર હતી કે બનારસની અંદર એકસો (૧૦૦) વર્ષની ઉંમરના “મહતો” મુસલમાને વ્યાસી (૮૨) વર્ષની “ખાતૂન” ડોસીથી વિધવા વિવાહ કર્યો બેઉને પુત્ર અને પુત્રીઓ વિદ્યમાન છે.
“જાગૃતિ”નામના ગુજરાતી પેપરમાં સમાચાર હતા કે, અમેરિકામાં એક લગ્ન થયું. જેમાં પતિ ૮૨ વર્ષનો અને પત્ની ૭૧ વર્ષની હતી.આ લગ્ન પુરુષનું (પતિ) ૮મું અને (પત્ની) સ્ત્રીનું ૧૨મું લગ્ન હતું.
- ન્યુયોર્કના સમાચાર પત્રમાં એક લાખોપતિ એખબર આપી કે મારી નવમી (૯) પત્ની મને છોડીને ભાગી ગઈ.
સ્પેનમાં એક સ્ત્રીએ ત્રણ વર્ષમાં (૧૩) તેર વખત લગ્ન કર્યા.
અમેરિકામાં એક ઘરડો પુરુષ જેની ઉંમર (૭૨) બહોતેર વર્ષની હતી તે મરણ પામ્યો. તેણે (૧૭) સત્તર વખત લગ્ન કર્યા અને તોડ્યા તેની ઇચ્છા (૨૦) વખત લગ્ન કરવાની હતી.
વિધવાવિવાહના સહમતીઓ આ સમાચારોમાંથી કાંઈકશિખામણ લઈ તેમના વિચારોમાં પરિવર્તન કરે.
વર્તમાનકાળનો એકસાંભળેલો કિસ્સો છે કે, એક લગ્ન કરેલ સ્ત્રીનો પતિ પરલોક પ્રયાણ કરી ગયો. તે નાની ઉંમરમાં જ વિધવા થઈ ગઈ તેનો પિતા આધુનિકવિચારનો હતો. તેને પોતાની છોકરીનો ફરીથી વિવાહ કરવાનું નક્કી કર્યુંત્યારે તે પુત્રીએ ના પાડી અને કહ્યું પિતાજી મારા નસીબમાં પતિ સુખ હોત તો તેમનું મૃત્યુન થાત માટે આપ આ વિચાર ન કરો છતાં પણ પિતાએ ન માન્યું અને તેના લગ્ન કરાવી લીધા. ત્યાર પછી પહેલાના પતિ કરતા પણ ઓછા
||| રૂરૂ૭ ||