________________
મેં વાંચ્યું તમે પણ વાંચો એ જ દશા છે. ઓફિસેથી આવતાં જ તે એકલા પડી જાય છે. તમારા દર્શન થતા નથી અને મોડેથી જયારે ભેગા થાવ છો ત્યારે માનસિક અસ્વસ્થતાના લીધે તું તું......મેં શરૂ થઈ જાય છે.
એ તો સાચું જ કે ઓફિસોમાં કામ કરનારી સ્ત્રીઓને કુટુંબ પ્રત્યેનો મોહ ઘણો જ ઓછો થઈ જાય છે. નાના બાળકો માટેનો પ્રેમ ઓછો થઈ જાય છે. આનું પરિણામ એ આવે છે કે બાળકોમાં અપરાધી મનોવૃત્તિનું પ્રોત્સાહન મળે છે. તેમનો માનસિક વિકાસ બરાબર નથી થતો, આદર્શ નાગરિક બનવાની ભાવના ખલાસ થઈ જાય છે. પરિણામ એ આવે છે કે દેશમાં સારા સંસ્કારિક નેતાઓનો અભાવ થઈ જાય છે અને નવનિર્માણની આશાઓ ધૂળમાં મળી જાય છે.
નારીની આ ભાવનાએ સમાજની સમસ્યાને મુંઝવણમાં નાંખી દીધી છે. તેનું પરિણામ એ આવ્યું છે કે, જ્યારથી સ્ત્રીઓએ આ ક્ષેત્રમાં પગ મૂકયો છે ત્યારથી પુરુષોને નોકરી મળતી નથી. તેઓ બેકાર થતાં જાય છે.
આ ઉપરાંત સ્ત્રીઓએ જ્યારથી ઓફિસમાં કામ કરવા માંડયું છે ત્યારથી સરકારી ઓફિસોમાં તો એકદમ શિથિલતા આવી ગઈ છે. જે કામ ઘણી ઝડપથી થતું હતું તે કામ ઘણું જ ધીમું થઈ જાય છે. પુરુષોની માફક સ્ત્રીઓ કોઈ દિવસ ઝડપથી કામ કરી શકતી નથી. એક મનોવૈજ્ઞાનિક સત્ય છે.કામઝડપથી કરવા કરતાં ગપ્પા મારવાનું તેમને વધુ ગમે છે. અધિકારીઓ પણ તેમને કંઈ બોલી શકતા નથી. (જ્યાં સ્ત્રીઓ કામ કરે છે ત્યાંના પુરુષોમાં શિથિળ,કામકાજનું બીજું કારણ પુરુષના મનની ચંચળતા સતત રહ્યા કરે એ છે. સ્ત્રીઓની સતત હાજરીના કારણે)
સ્ત્રીઓએ જોખરેખર સુખી થવું હોય તો, દામ્પત્યજીવન સુખી કરવું હોય તો, તેમજ દેશમાંથી બેરોજગારીની સમસ્યાનો અંત લાવવો હોય તો તેમણે પોતે જ ઓફિસોમાં નોકરી કરવાનું છોડી દેવું જોઈએ.
સ્ત્રીએ એ ભૂલવું ન જોઈએ કે પહેલાં તો પોતે એક સારી ભાવનાશીલ
| ૨૬૬ TI