________________
મેં વાંચ્યું તમે પણ વાંચો
“કોલેજોમાં, કન્યાશાળાઓમાંને સ્ત્રી જેમ જાહેર જીવનમાં પ્રવેશતી જાય છે, તેમ તેમ સમાજમાં ને રાષ્ટ્રના દરેક ક્ષેત્રોમાં અનાચાર કેટલો વધી રહ્યો છે તે આપણે સારી રીતે જાણીએ છીએ. સત્યાગ્રહ દરમિયાન સ્ત્રી – પુરુષના શંભુમેળાથી એવા અનેક પ્રસંગો બનેલાને ગાંધીજીએ જાતે જ કબુલ
રાખેલું.
સ્ત્રી – સ્વાતંત્ર્ય : એક ચિંતન
-શ્રી પ્રિયદર્શન વર્તમાન કાળમાં સ્ત્રી સ્વાતંત્ર્યના નામે ઘણું લખાય છે ને ઘણું – ઘણું યથેચ્છપણે બોલાય છે. વાસ્તવિક રીતે સ્વચ્છંદતા, અનાચાર ને માનસિક, વાચિક તથા કાયિક અનાચારોને પંપાળવા કે પોષવા માટે સ્ત્રી સ્વાતંત્ર્યની માયાવી હવા ફેલાવાય છે. ને તે બહાને સ્ત્રી વર્ગ તથા પુરુષ વર્ગની પવિત્રતા જાળવવા માટે મહાપુરુષોએ નૈતિકનિયમોમર્યાદા પાલન ફરમાવેલ છે, તેની સામે યથેચ્છ પ્રલાપો થાય છે આ પરિસ્થિતિમાં એકજિજ્ઞાસુભાઈને ઉદેશીને લખાયેલો ને સ્ત્રી સ્વાતંત્ર્યની વાસ્તવિક વિચારણા રજૂ કરતો પત્ર અમે અહી પ્રસિદ્ધ કરીએ છીએ.
શ્રી પરમેષ્ઠીઓની કૃપાથી આનંદપૂર્વક અહીં આવી ગયા છીએ. વિશેષતા, આ પત્ર દ્વારા તમને પુરુષની ભૂમિકાએથી સ્ત્રીત્વની વિચારણા અને સ્ત્રીની ભૂમિકાથી પુરુષત્ત્વની વિચારણાની કેટલીક હકીકતો જે Cosmic order નીચેની છે, તે જણાવું છું.
મનુષ્યપુરુષ જ્યારે સ્ત્રીને ભોગના(વાસનાના)પાત્ર તરીકે જ જોતો થઈ ગયો છે, અને એદ્વારા એના શુદ્ધ બ્રહ્મના વ્યક્તિત્વને વિસરી ગયો છે, એ તબક્કે પુરુષ સ્ત્રીમાં કયું દર્શન કરવું એ ગંભીર વિચારણા માંગી લે છે.
ધર્મગ્રંથોમાં સ્ત્રીને દુઃખનું કારણ, પાપનું અધ:પતનનું નિમિત્ત
| || ર૦રૂ ||