________________
મેં વાંચ્યું તમે પણ વાંચો થઈ જાય છે.
ખુશખુશાલ
યુગાન્ડા દેશના લોકો માને છે કે મરનાર દરેક માણસ એક વખત જરૂર ભૂત બને છે અને જુદા - જુદા રૂપમાં એના ઘરવાળાઓને દેખાય છે. અહીંના લોકો મરનારના આત્માની શાંતિ માટે એક કાળું ખોખું બનાવડાવે છે. પછી મંત્ર ભણીને એ ખોખું બંધ કરીને, મરનારનું નામ લેતાં નદી કિનારે જાય છે અને ખોખાને પાણીમાં મૂકી દે છે.
ચીનમાં મરનાર પૂર્વજોને યાદ કરીને લોકો પોતાના માથાના વાળ કપાવીને બાળે છે જેથી મરનારના આત્માને શાંતિ મળે. -‘રખેવાળ”
સોદા !
શિશુઓ જ્યાં વેચાય છે અને શિશિરો જ્યાં કપાય છે
હિન્દીમાંથી અનુવાદ : શ્રી પૂર્ણેન્દુ
વધનો વેપાર !હાડકા અને હાડપિંજરોના હાટ ! શિશુઓના શિરના
અસંભવ સાવ અસંભવ લાગે એવી આ વાતો છે. પણ ભારતે એ વાતનું વરવું પ્રદર્શન કર્યું છે કે, જો લક્ષ્મી મળતી હોય, તો હરકોઈ જાતના વેપાર કરવામાં વાંધો શો છે ? જાણીને આંસુઓને આમંત્રણ મળે એવું એક આશ્ચર્ય થશે કે, વિશ્વમાં ભારત જ માત્ર એક એવો દેશ છે કે, જે વિશ્વના ૨૩ દેશોને શિશુના શિર અને માનવોના હાડપિંજર પૂરા પાડતો હોય ! એવા ૩૦ નિર્યાતકારોને લાયસન્સ આપ્યા છે કે, જેઓ હાડપિંજરોના હાટ માંડીને એને વેચી શકે ! કયાં ગઈ કાલના ભારતની ધર્મમૂલક ભવ્યતા ! ને કયાં અત્યારની આવી લોહીથી લચપચ લક્ષ્મીની લાલસા !
લક્ષ્મીની આ લાલસાઓ હવે એક નવું વિકરાળ સ્વરૂપ છતું કર્યું છે અને શિશુઓના શિર વેચાવા માંડયા છે. વાંચતા પણ અરેરાટી છૂટી જાય,
|| ૨૭૭ ||