________________
મેં વાંચ્યું તમે પણ વાંચો છે.
દશ કલ્પવૃક્ષો પૈકીના પહેલા કલ્પવૃક્ષનું નામ મત્તાંગ મધ્યાંગ કલ્પવૃક્ષ છે તે કલ્પવૃક્ષોના ફળો સ્વભાવથી ચંદ્રપ્રભા આદિ મદિરાનાપીણાઓ સરખી તેમજ મધુર સ્નિગ્ધ આહલાદક ટેસપૂર્ણ રસવાળા હોય છે; એ ફળ ખાવાથી અહીંના શ્રેષ્ઠ ગણાતા પીણાઓ જેવા કે ગુલાબ, દાડમ, કેરી, અનાનસ, કોકોકોલના પીણા સરબત સરખા અનેક ઘણા રસવાળા, તબીયત ખુશ કરી નાખે તેવા પીણા એ ફળ વાપરવાથી મળી જાય છે. દશે પ્રકારના કલ્પવૃક્ષોથી યુગલિકો પોતાની ઈચ્છા મુજબની તૃપ્તિ પામી શકે છે.
આજના માનવને તેવા કલ્પવૃક્ષો મળે ક્યાંથી? અસ કલ્પનાથી તે કલ્પવૃક્ષો આવી જાય તો આ માનવ લોકની ઈચ્છાઓ ઉધઈના કીડાની જેમ શું સેકડોઈડાઓન મૂકે?ચોમાસામાં અળશિયાની જેમ લોભની જ્વાળાઓ શું ફૂટી ન નીકળે? કહોને આ માનવ લોક ગાંડાની હોસ્પિટલ બની ન ચૂકે તો સારું? કલ્પવૃક્ષ વિનાવિશ્વયુદ્ધના ભણકારા વાગે છે, તો પછી તે કલ્પવૃક્ષ હોય તો આખું ભૂલોક લોહી હાડકાંથી મઢી જાય ને?
યુગલિકોની ઈચ્છાઓખૂબ ઓછી હોય છે, તેમ તેની સુખની સામગ્રી વધારે હોય છે. પુણ્ય પાપ, અને ભકિત, છુપાવ્યા વધે છે તેમ ઈચ્છાઓને દાબવાથી કે તેની પ્રતિપક્ષી વસ્તુના મિલનથી સુખ વધે છે, અને ઈદ્રિયજન્ય ઈચ્છાઓની પૂર્તિ કરવાથી દુઃખ વધે છે.
આજે અમેરિકામાં એક એવું વૃક્ષ છે કે જે ગાયના દૂધને મલતું દૂધ આપે છે. જ્યારે તડકો ન પડતો હોય ત્યારે થડમાં ચોક્કસ જગ્યાએ છેદ પાડવાથી દૂધ નીકળવા માંડે છે. આ વાતને વૈજ્ઞાનિક સંશોધન કરીને બહાર પાડી છે.
- યુગલિકના કલ્પવૃક્ષોની વાતને ફેંકોલોજી સમજનાર ઉપરોકત હકીકતથી વિજ્ઞાન વેરીગુડ વેરીગુડ કહે છે, અને જૈનશાસનની પ્રણિત વાતો પ્રત્યે અહો ઈતિ આશ્ચર્યમ્ પોકારતા, પરંતુ આજ સંશોધનના વિસ્તાર થયા
| ર૪૧ ||