________________
મેં વાંચ્યું તમે પણ વાંચો આવે તો એમને લાગી ગયેલી દીપક રાગની ગરમી દૂર થાય.
હવે બીજા ગવૈયાઓને માથે પૂરી પનોતી બેઠી. ગયા હતા તાનસેનજીની મશ્કરી કરવા, હવે એમની થવા માંડી, કોઈ મેઘમલાર ગાઈ શકયું નહિ. જેમણે ગાયો તેમાંથી કોઈનાથીયે વરસાદનો એક છાંટો પણ ના પડયો.
તાનસેન તોપાગલ બન્યા છે. રોમરોમે ઘારાંપડયાં છે. રોમરોમેપર વહે છે. સંગીત શાસ્ત્રસમસ્તને જીવતા આહ્વાન સમાએ આંહીથી ત્યાં ને ત્યાંથી આંહી રખડે છે. હવે એ જ અકબરશાહ એમનાથી ત્રાસ્યો છે. એમની દેખભાળ રાખનારા થાકી ગયા છે.
ને એક દિવસે તાનસેન દિલ્હીમાં ભટકતાં - ભટકતાં કયાંના કયાં નીકળી ગયાં.થોડો અજંપો કરીને શાહ શાહના કામમાં પડયા.થોડી દોડધામ કરીને નોકરી બીજી નોકરીએ ચડ્યા.
વડનગર નાગર બ્રાહ્મણોનું ગામ. એ ગામમાં એક નર અને એક નારી - બેય નાગરબ્રાહ્મણ રહે. એમનાં નામ તો મળતાં નથી.
પણ એમને એક પુત્રી. નામ તનુમતી. ને એનું ટૂંકાવેલું તાના. બાળપણથી ગાવાના ચાળા કરે. એટલે હુલામણું નામ રીરી. બધા એને તાનારીરી કહીને બોલાવે.
બાળપણમાં પરણાવી.ને પરણીને તરતવિધવા થઈને વિધવા પણ સોળમી સદીમાં, મુગલાઈના કાળમાં
બાપના દિલમાં બે વાત સમાજના વિધિનિષેધ બધા જ પાળવાનો ચુસ્ત આગ્રહ. વિધવાથી બહાર નીકળાય નહિ. ગાનતાન ના થાય. કેવળ ઘરકામ,દેવપૂજાનેવિલાસથી રહિત જીવન ભોયપથારી, એકટંક ખાવાનું, એક વસ્ત્ર પહેરવાનું. પુરુષમાત્રની આડે ન ઉતરાય. આવો સમાજનો વિધિનિષેધ ને બાપનો મક્કમ આગ્રહ. તાનારીરીએ મક્કમ પાળવાનો.
| ર૬૪ ||.