________________
મેં વાંચ્યું તમે પણ વાંચો
વાચાળતાના કારણે મુખથી લવારો કરતા કરતા મોટેથી હસવું નહિ.
જ્યાં આજુબાજુમાં નાતી (સમાજવાળા)તથા સગાંસંબંધીઓના ઘર ન હોય ત્યાં વસવું નહિ.
૨૮. વમન કરીને ચિંતા જાળે, નબળે આસન બેસીજી વિદિશે દક્ષિણ દિશિ અંધારે, બોટ્યું પશુએ પેસીજી II૨૮॥ ♦ ઉલટી થયા પછી ખાવું નહિ,
ચિંતાના જાળા ઘેરીવળ્યા હોય ત્યારે જમવું હિ. વિચારો કરતા – કરતાં જમવું નહિ.
ઉભા – ઉભા અથવા વિચિત્ર રીતે બેસીને પણ જમવું નહિ. આસન બાંધીને (પલાઠીવાળીને) શાંતિથી ડાબા પગે ઢીંચણિયો ભરાવીને જમવું, (ઉભા ઉભા અને ખુરશી−ટેબલ પર તો જમવા બેસાય જ કેમ?) વિદિશામાં કે દક્ષિણ દિશામાં મુખ કરીને અને અંધારામાં ખાવું નહિ. ઘરમાં આવીને પશુ કે પંખીએ બોટેલું અન્ન ખાવું નહીં. ૨૯. અણજાણ્યે ઋતુöતિ પાત્ર, પેટ અજીરણ વેળાજી. આકાશે ભોજન નિવ કરીએ, બે જણ બેસી ભેળાજી ॥૨૯॥ અજાણી વસ્તુ ખાવી નહિ.
♦ ઋતુવંતી (અંતરાયવાળી) સ્ત્રી એ ખાધેલા પાત્રમાં ખાવું નહિ. પેટમાં અજીરણ હોય ત્યારે જમવું નહિ.
ખુલ્લા આકાશમાં (ખુલ્લામાં) બેસીને જમવું નહિ.
એક પાત્રમાં બે જણે ભેગા બેસીને ન જમવું.
૩૦. અતિશય ઉનુ ખારૂં ખાટું, શાક ઘણું નવિ ખાવુંજી, મૌનપણે ઓઠીંગણ વરજી, જમવા પહેલા નહાવું જીરૂoll
♦ અતિશય ગરમ, ખારૂં, ખાટું વધુ પડતું ખાવું નહિ.
|| ૬૬ ||