________________
મેં વાંચ્યું તમે પણ વાંચો હતી ત્યારે મેં બાઈક પર જતા રાહુલને જોયો. પણ તે એકલો નહોતો. તેની પાછળ કોઈ રૂપાળી યુવતી તેને ભીંસાઈને બેઠી હતી. બીજા દિવસે મેં પૂછ્યું તો કહેઃ “એ તો મારી સગી છે!'
એક દિવસે હું પેલા મિત્રને ત્યાં પહોંચી ગઈ. મને થોડીક શંકા પડી ગઈ હતી.ઘરનાં બારણાં માત્ર આડાં કરેલા જ હતાં. મેંધક્કો માર્યોને એ સાથે જ બારણાં ખુલી ગયા. મેં જોયું તો કોઈ ત્રીજી જ યુવતી રાહુલને વીંટળાઈને બેઠી હતી ને રાહુલ એના વાળ રમાડી રહ્યો હતો. મેંત્રાડ નાખી “રાહુલ!તારું અસલ સ્વરૂપ આ છે?”
હા, આજ છે !તે અમને જોઈ જ લીધાં છે તો સાંભળી લે, હું આ રોમાના પ્રેમમાં છું. આ અમારો સાચો પ્રેમ છે.'
ને હું?”
મારી જાસૂસી કરે છે ને?સાંભળ, તારી સાથેનો સંબંધ તો માત્ર કામ ચલાઉ જ હતો!'
પણ તેમને બરબાદ કરી એનું શું?” તારી ઈચ્છાથી જ તું બરબાદ થઈ છે. હવે કર્યા કર્મ ભોગવ..'
બસ, હું ભારોભાર નફરત સાથે ત્યાંથી નીકળી ગઈ હતી મેંનોકરી પણ બદલી નાંખી છે.દોઢ વર્ષથઈ ગયું છે આ વાતને એકદિવસે રસ્તામાં રાહુલ મને મળી ગયો હતો કહે-“ઈશ્વરી, મને માફ કરી દે. મેં તારું દિલ દુભવ્યું છે... રોમાં તો માત્ર પૈસા માટે મારી સાથે પ્રેમનું નાટક કરતી હતી. પણ તારો પ્રેમ સાચો છે. ચાલ, આપણે નવેસરથી પ્રેમ પંથ પર ડગલાં માંડીએ.'
મેં એક શબ્દ પણ ન કહ્યો.
“તું વિચાર કરીને જવાબ આપજે.” કહીને તે તો જતે રહ્યો, પણ હું મુંઝાઈ ગઈ છું, પંડિતજી ! સાચું કહું, રાહુલને હું ભૂલી શકું તેમ નથી. હું તેને સાચો પ્રેમ કરી બેઠી છું મારે હવે શું કરવું? તેને માફ કરી દેવો? તમે જ મને
|| 9૭૬ ||