________________
મેં વાંચ્યું તમે પણ વાંચો મોટું થતું જાય છે. કહેવાય છે કે આ કાંણામાં એક સાત ફૂટ પહોળો અને ચાર ફૂટ ઊચો ઘડો કીમતી રત્નો અને સોનાથી ભરેલો દટાયેલો છે. ત્યાં વસતા લગભગ બધા લોકોને ખબર છે. આટલો કીમતી ભંડાર છે એમ જાણીને કોનું મન નહી લલચાય ? પરંતુ કહે છે કે તેને મેળવવા માટે આજ સુધી જેટલા પ્રયાસ થયા છે તેમાંથી એક પણ સફળ થઈ શકયા નથી. તેને કાઢીને કોઈ પોતાના અધિકારમાં લઈ શકેલ નથી.
ગત દોઢ સો વર્ષોથી તેને મેળવવા માટે આજ સુધી જેટલા પણ પ્રયાસ થયા છે તે બધા જ અસફળ થયા છે. તેનું કારણ એબતાવવામાં આવે છે કે તેના પર એક પ્રેતાત્મા ધામો નાંખીને બેઠો છે અને તે, તેને કાઢવા માટે કરેલ બધા પ્રયત્નોને નિષ્ફળ કરી દે છે. રીડરબોવનાપૂર્વજ આખજાનાને મેળવવા માટે ન જાણે કયારથી પ્રયત્ન કરતા આવ્યા છે. તેમણે આપેલ્ટાની પાસે એક મકાન પણખેતીની વ્યવસ્થા માટે બનાવ્યું હતું. પરંતુ થોડીક એવી ઘટનાઓ બની ગઈ કે રીડર બોવના પૂર્વજોએ એ જગ્યાએ ભૂતોનો વાસ છે તેમ સમજીને છોડી દીધું. ત્યારથી એ સ્થાન ખાલી જ પડયું. તે જગ્યાએ રહેવાનું તો ઠીક, પણ કોઈને જવાની પણ હિમ્મત થતી ન હતી.
અનેક વખત પ્રયાસ કર્યા અને નિષ્ફળ થયા બાદ ખજાનો કાઢવાનો પ્રયાસ એક રીતે છોડી જ દીધો હતો. પરંતુ રીડર બોવે સાહસ કરીને ફરીથી આ ખજાનો કાઢવાના પ્રયાસ શરૂ કર્યા. આ કામમાં પૂર્વજોએ રાખેલા નકશા ઘણા સહાયક થયા. તે આધારે રીડબોડેલ્ટાની તે જગ્યામાં પ્રવેશ કર્યો અને પોતાના મિત્રો સાથે કીચડહટાવવાનું કામ શરૂ કર્યું. જેમ-જેમ કીચડકાઢતા જતા તેમ તેમ પગ કીચડમાં ખૂંપી જતા હતા. પરંતુ કીચડ હટાવવાનું કામ ચાલુ રાખ્યું. તે માટે પાવડા મારવામાં આવતા હતા તેવામાં એક પાવડો કોઈ ધાતુના એકવાસણ સાથે ટકારાયો અનેઠઅવાજ થયો. કીચડ હટાવીને જોયું તો ત્યાં લોઢાનો એક મોટો ઘડો હતો. તે ઘડામાં રાખેલા હીરાપનાની ચમકથી બોવની આંખો ચમકી ગઈ. ધાતુના ઢાંકણાથી ઘડો ખૂબ સખત રીતે બંધ કરેલ હતો.તેને ખોલવાનું શકય નહતું. જેથી એમ વિચારવામાં આવ્યું કે
| રરૂદ્દા