________________
મેં વાંચ્યું તમે પણ વાંચો રસ ઉકાળીને ચોપડતા જેથી પક્ષીઓ જાળ ઉપર બેસીને ચણ ચણે ત્યારે ચોંટી જાય.વેલા, વૃક્ષો, લોહી,હાડકાં, દૂધ અને બટાટામાંથી ગ્લબને છે. તમે જીભ લગાવીને એટલે કે જીભેથી પરબીડીયાના ગુંદરને ભીંજવો છો, તે “ગુંદર હાડકાં બટાટા કે રસાયણોનો બનેલો હોઈ શકે છે.
પોલીમર-કેન્સ્કીએ” ચીકણા પદાર્થ માટેની સમસ્યા હળવી કરી નાખી છે. પોલીમર એટલે એક જાતના અણુમાંથી બનેલા મિશ્ર અણુઓનું રસાયણ ! ગાયનાં હાડકાં કે બીજા પદાર્થની તંગી હોય, ત્યારે આ રસાયણમાંથી ગ્લનો ઉપયોગ થવા માંડ્યો.મોન સાટોપ્લાસ્ટીક્સ-નામની અમેરિકાની મશહૂર કંપનીના માલિક કહે છે કે બચપણમાં મારા પિતા સુથાર તરીકે બે લાકડાને ચોંટાડવા તેમાં મરેલા ઘોડાના હાડકાંને ઉકાળીને તેનો રસ ઉપયોગમાં લેતા હતા.'
હવે તો ચીકણા રાસાયણિક પદાર્થમાં અનેક ચીજો ઉમેરીને આ રાસાયણિક ગુંદર વધુ ચીકણો, આગ સામે વધુ પ્રતિકાર બની શકે તેવો બનાવાય છે. આ ગ્યુ કે એડહેલીવનો ઉપયોગ એટલો વધ્યો છે કે, અત્યારે જગતમાં રૂ. ૨૪૦ અબજનો ગુંદર વપરાય છે.આપણે માથાદીઠદર વર્ષે છ રતલ ગુંદર વાપરીએ છીએ અને તેમાં અડધો રતલ ગુંદર ગાયના હાડકામાંથી બનેલો હોય છે. આ “ગુંદર આપણે વિવિધ સ્વરૂપે વાપરીએ છીએ. જેમ કે તમે ડાઈનીંગ ટેબલ ઉપર જમો છો. તેનું સનમાયકાનું આવરણ ગુંદરથી ચોટાડ્યું હોય છે.
મોટર ઉદ્યોગમાં વેલ્ડિંગ અર્થાત જેણથી જોડવાને બદલે ગુંદરથી જોડવાથી કામ પતી જાય છે. ઈલેક્ટ્રીક મોટરમાં તડ પડી હોય કે બારણામાં તડ પડી હોય કે પેટ્રોલની ટાંકીમાં તડપડી હોય તે ખાસ પ્રકારના શ્લથી જોડાય
ટેલિફોનની ઘંટડી બરાબર વાગે માટે ટેલિફોનના નાજુક ભાગોને સ્કુથી જોડવાને બદલે એડહેસિવથી જોડવામાં આવે છે. પ્લાસ્ટીકના બે ભાગને
| ૧૪૨ ||