________________
મેં વાંચ્યું તમે પણ વાંચો પણ કહે છે.
આ ગુંદરીયા પદાર્થ અર્થાત્ એડહેસિવ, (કૃત્રિમ રસાયણ જે વસ્તુઓને જોડે- ઉદા. ફેવીકોલ) ગ્લ ગાયના હાડકાં-માંથી બને છે અને રસાયણોમાંથી પણ બને છે. કુદરતની કરામત તો જુઓ કે, જેટ એન્જિનના તોતીંગ ભાગો લોખંડના બનેલા હોય, તેને ચોંટાડવા માટે ગાયના હાડકાંમાંથી બનાવેલું ચીકણું ગ્લવપરાય છે. લીમડાં કેવડલાના ઝાડમાંથી નીકળતા દૂધનો પણ બે પદાર્થો ચોંટાડવામાં ઉપયોગ થઈ ચૂક્યો છે. ૧૯૩૦માં કેમ્બ્રીજની ફીનીટી કોલેજનાં પ્રોફેસર ડૉ. નોર્મન “દ' બ્રુદનીએ એરોપ્લેનના અમુક ભાગો, લાકડાના બનાવ્યા હતા અને એ લાકડાને ચોંટાડવા માટે તેણે નવી જાતનો રાસાયણિક ગુંદર શોધી કાઢ્યો. અત્યારે આ રાસાયણિક ગુંદર અવનવી ચીજોને ચોંટાડવા વપરાય છે.બુટથી આખો સોલછૂટો પડી જાય તો મોચી એને દોરાથી સાંધવાને બદલે હાથમાં ચીકણુ પ્રવાહી લઈ બુટ નીચે લગાવીને બે મિનિટમાં બુટના ચામડા સાથે સોલને ચોંટાડી દે છે!આ ચીકણો પદાર્થ ફોયકોલને મળતો એક પ્રકારનો રબરી સોલ્યુશન છે.
અત્યારે કાઠીયાવાડના ઘણા ગામડામાં ખેડૂતો પણ આ ચીકણો પદાર્થ વાપરવા માંડ્યા છે. ગાયના હાડકાં વિષે આપણે મોડેથી વાત કરીશું. પણ ગાયના હાડકાં ઉપરાંત બીજા પદાર્થોમાંથી રાસાયણિક ગુંદર બનાવાય છે, તે ગુંદરનો કેવો વિવિધ ઉપયોગ થાય છે, તે જાણવા જેવું છે.
તમે પરબીડીયા ચોંટાડવા માટે ગુંદરની બોટલ માંગો છો, પણ તેમાં તમારી કલ્પના મુજબનો ગુંદર હોતો નથી. તેનું ખરું નામ તો ગ્લ હોય છે. મોટરની બ્રેકની લાઈનીંગ, હેલીકોપ્ટરના રોટોર્સ (પંખાની ધરી) અને સેફટીકાચ પણ આ લૂથી સાંધી શકાય છે. અરે, કાતિલ મિસાઈલ અને અણુબોમ્બની ઉપરના કાંચલાને જોડવા પણ આ ગ્લવપરાય છે. રોમન લોકો પક્ષીઓને પકડવા માટે જાળ પાથરતાં, તેમાં તેઓ ગાયનાં હાડકાંને ઉકાળીને રસ કાઢતાં, તેરસ ચોપડતા.આ રસ ન મળે, ત્યારે ઓકવૃક્ષ ઉપરના વેલાનો
|| 989 ||