________________
મેં વાંચ્યું તમે પણ વાંચો ની કિંમતના થઈ જાય છે.
ગાયોનાં અસ્થિની ચરબીમાંથી જીલેટીન બનાવવાનું કાર્ય જરા પણ સારું નથી.
ગાયના હાડકાં માંથી જે જીલેટીન અને બીજા પદાર્થો બને છે તેની યાદી જોશો, તો થશે કે હિન્દુ અને જૈન હોવા છતાં આપણે રોજ કોઈને કોઈ સ્વરૂપે સવારે મસ્તીપૂર્વક ગાયના હાડકાં ચાવીએ છીએ.
કેસ્યુલ એટલે કોઈ પણ ટીકડીને નક્કર બનાવવા ગાયના હાડકાંનો ભૂકો વપરાય છે.
કોડ લિવર ઓઈલ, ઊંચી જાતની કન્વેક્શનરી, આઈસ્ક્રીમ, સોસેજ, ફોટો ફિલ્મ, અમુક ઊંચી જાતના કાગળ વગેરેમાં ગાયના હાડકાં તેમજ ભેંસના લીવરનો અર્ક વપરાય છે.
ફિલ્મ અને કેમેરા બનાવતી આગેવાન કંપની કડાકદર વર્ષેગાયનાં હાડકાંની અંદર ચરબીમાંથી જિલેટીન બનાવવા કતલખાનાઓમાંથી ગાયનું આઠ કરોડ પાઉન્ડ હાડપિંજર ખરીદે છે.
ગાયનાં હાડકાંની કિંમત છેલ્લા બે વર્ષોમાં ૨૫ ટકા વધી ગઈ છે. દહીથી માંડીને વિટામિનની ટિકડીઓના કેસમાં વપરાતું હોવાથી જીલેટીનની ઘણી માંગ છે.
જીલેટીનની બનાવટમાં ચડિયાતો અંકુશ જમાવવા જ્યોર્જ ઈસ્ટમેને ૧૯૩૦માં કોડાક પ્લાન્ટ સ્થાપ્યો હતો. રાઈના બી ખાનાર ઢોરોનાં હાડકાંમાંથી જીલેટીન બનાવવાથી તે પાયમાલ થવાની અણી પર પહોંચી ગયો હતો. આવા હાડકાંમાંથી બનાવેલી જીલેટીનની ફિલ્મો પિશ્ચર લેવાય તે પહેલાં ખરાબ થઈ જતી હતી.
સોળ ફૂટ ઊંચા ગાયનાં અસ્થિના ઢગલામાંથી દુર્ગધ આવતી હોય છે. આ અસ્થિના પાણી જેટલા નાના કદના ટુકડા કરાય છે. “બોન્સમેન' તરીકે
| 98૪ ||