________________
સાથિયાનું મહત્વ
૧. સાથિયો એટલે શું ?
મેં વાંચ્યું તમે પણ વાંચો
સા- સાધના, થિ - સ્થિર થવું, યો - ચોરાશી યોનિમાંથી બહાર નીકળવું. આપણે મુખ્યત્વે સાથિયો દર્શન, જ્ઞાન તથા ચારિત્ર તરીકે સમજીએ છીએ. સાથિયાના ચાર પાંખિયા આપણને કહે છે કે,
1.Time is money.
2. Knowledge is power. 3. Truth is god.
4. Character is life.
પરંતુ વધારે સમજવા નીચે સમજણ આપી છે, મારા જ્ઞાન પ્રમાણે રજુઆત કરી છે.
1. Time is money.
સમય પૈસા કરતાં પણ કિંમતી છે.પરંતુ કેટલાંક ભાગ્યશાળી સમયને મારે છે. કેટલાક વેડફે છે. કેટલાંક પસાર કરે છે અને કેટલાંક સાચો ઉપયોગ કરે છે.
2. Knowleedge is power.
સમ્યગ્ જ્ઞાનથી શક્તિ વધે છે. દા.ત., આહાર સાત્ત્વિક લેવો, આજ્ઞા પાળવી, આદરભાવ તથા આતિથ્ય જાળવવું.
3. Truth is god.
કડવું સત્ય કહેવું, નગ્ન સત્ય ન કહેવું.
કાદુ મકરાણી પ્રખ્યાત બારવટિયો હતો. એક વખત લૂંટ કરવા જતાં રસ્તામાં તરસ લાગી – કૂવા પાસે ગયો. એક બહેન પાણી ભરતી હતી. તેને પાણી પીવડાવ્યું ને બહેનને કહ્યું કે તું આ ગામમાં રહે છે. અમો ધાડ પાડવા આવ્યા છીએ. તારા ઘરે બે દીવા કરી રાખજે. હું મારા સાગરીતોને કહીશ જ્યાં
|| ૬૬ ||