________________
મેં વાંચ્યું તમે પણ વાંચો તેને અસલ સ્વરૂપમાં લાવવા માટેના કસમપૂર્વકની હોવી જોઈએ. એ માટે વિદેશી અને દેશી ગોરાઓની ભેદી અને ક્રૂર રમતોની સાચી સમજણ મેળવવી પડે. તે વિનાની રાષ્ટ્રદાઝ નકામી છે.
આજના સાવનકલી સ્વરૂપનાં ભારતને સાચું રાષ્ટ્રમાનીને તેના તરફ દાઝ વ્યક્ત કરવી, તેની આઝાદી કબૂલ રાખવી, પંદર ઓગસ્ટના દિવસે તે આઝાદીની ઉજવણી કરવી,ભાષણબાજી કરવી......એ બધું તો હીજડાની જાન કાઢવા જેવું મૂર્ખામીભર્યુંકૃત્ય કહેવાય.
અરે, એ પણ કરો, પરંતુ એ વખતે આગ ઝરતી ભાષામાં સાચી વાતનો વિસ્ફોટ કરીને સહુને જાગ્રત કરો. એસીડમાં કલમ બોળીને ભેદભરમોને ખુલ્લા પાડતા લેખો લખો. કોઈ વાંધો નથી.
કાશ!ઘણા ખરા રાષ્ટ્રદાઝવાળા લોકોને પણ ખબર નથી કે તેઓ શું કરી રહ્યા છે ! કેવા ગેરરસ્તે દોરવાઈ ગયા છે ! રાષ્ટ્રભક્તિ કરવા દ્વારા ગોરાઓની કેવી ભક્તિ કરી રહ્યા છે !
- પ્રેમ સુબોધ
વીર શાસન પત્રિકા ના ૯-૧૨-૧૯૩રના અંકમાં નેપોલિયનના વિચારો છપાયા છે તેમાં લખ્યું છે કેસ્ત્રી કેળવણીમાં પણ ધર્મનું શિક્ષણ બહુ અગત્યનું છે. કન્યાઓ શાળા છોડે ત્યારે ફેશનઘર રમણિઓ નહીં, સુશીલ સન્નારીઓ નિવડે અને તેમનો મોહ ટીપ–ટોપ કરવામાં નહીં પણ તેમના ઉચ્ચગુણ ખિલવવામાં રહેલો હોય એવું જોવાને હું ઘણો ઉત્સુક છું. જૈન સંઘ આના ઉપર વિચાર કરે કે અમારે અમારી કન્યાઓને ફેશનની પુતલી બનાવવી કે સાધ્વી યા સુશ્રાવિકા બનાવવી.
- જયાનંદ
|
૬
||