________________
મેં વાંચ્યું તમે પણ વાંચો
હજામ ના ઘરે જઇને હજામત કરાવવાથી,
પાણીમાં મુખ જોવાથી,
સ્નાન અને દાંતણ સારી રીતે નહિ કરવાથી,
બેઠા – બેઠા ઘાસ તોડવાથી,
–
જમીન ઉપર ચિત્રામણ કરવાથી,
તથા જમીન ઉપર નિર્વસ્ત્ર સુવાથી લક્ષ્મીનો નાશ થાય છે... ૧૬. માતા ચરણે શીશ નમાવી, બાપને કરીયે પ્રણામજી
દેવ ગુરુને વિધિએ વાંદિ, કરે સંસારના કામોજી ॥૧૬॥
માતા – પિતાને નમન (પ્રણામ)કરીને તથા દેવ – ગુરુને વિધીથી વંદન કરીને પછી જ સંસારના કોઇ પણ કામોની શરૂઆત કરવી જોઇએ.
૧૭. બે હાથે માથું નવી ખણીએ, કાન નવિ ખોતરીએ જી
ઉભા કેડે હાથ ન દીજે, સામે પૂર ન તરીએ જી ॥૧૭॥
બે હાથે માથું ન ખણવું.
કાન ખોતરવા નહિ.
ઉભા – ઉભા કમર પર હાથ ન રાખવો.
સામે પુરે તરવું નહિ.
૧૮. તેલ તમાકુ દૂરે તજીએ, અણુગલ જલ નવિ પીજે જી. કુલવંતી સતીને શિખામણ, હવે નર ભેળી દીજે જીન।૧૮। તેલમાં તળેલું વાપરવું નહિ તથા તમાકુ જેવા ઉષ્ણવીર્ય પદાર્થોને તથા
વ્યસનોને છોડવા.
ગળ્યા વગરનું પાણી પીવું નહિ...
૧૯. સસરો સાસુ જેઠ જેઠાણી, નણંદ વિનય મ મૂકોજી.
|| ૧૨ ||