Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
How
-
રાજ રાહ ના જ - બેધદાયક લઘુક્યા - છે જેવી દષ્ટિ તેવી સૃષ્ટિ રિ .
–૫. સા. શ્રી અનંતગુણાશ્રીજી મ. નાના હતા નહી
એક સજજન શ્રીમતે નગરની બહાર એક સુંદર મહેલ બનાવ્યું. તેની ચારે • બાજુ સુંદર ઉદાન બનાવ્યું. તેની ભાવના માત્ર લેકકલ્યાણની હતી કે, મુસાફરે વગેરે
અહીં આવે, વિશ્રામ કરે થાક ઉતારે, આરામ કરી તાજા-માજા થઈ પાછા. પિતાના માર્ગે આગળ વધે.
દરરોજ અનેક લકે ત્યા આવાગમન કરવા લાગ્યા. ત્યાંને રોકીદાર હથિયાર હતું. તેને થયું લેકના મનભાવ જાણવા જોઇએ જેથી સારી ચીજને પણ દુરૂપયોગ ન થાય એટલે આવનારા લોકોને પૂછવા લાગ્યું કે-ભાઈ! અમારા માલીકે કેના માટે આ સ્થાન બનાવ્યું છે ? * આવવાવાળા પિત–પતાની દષ્ટિને અનુસારે પિતાની વાત રજુ કરવા લાગ્યા. એકની એક ચીજને પણ જવાને દષ્ટિકોણ વ્યક્તિ માત્રને જુદી જુદે હેય છે.
ચરોએ કહ્યું કે-એકાન્ત જગ્યામાં અમારા હથિયાર પણ સંતાડી શકાય અને ચેરીના માલનું સારી રીતના વિભાજન કરી શકાય છે.
વ્યભિચારીઓએ કહ્યું કે-કેઈની પણ રેકોક, અટકાયત વગર સારી રીતના સ્વછંદપણું પોષી શકાય. જુગારીઓએ કહ્યું-કેને ખબર ન પડે અને સારી રીતના જુગાર રમી શકાય માટે. કલાકારોએ કહ્યું-સારી એકાગ્રતાપૂર્વક કલાની સાધના કરી શકાય માટે
મહાત્માએ કહ્યું-શાંત વાતાવરણમાં મજેથી ભગવાનનું ભજન કરી શકાય અને આત્મ શક્તિ મેળવી શકાય માટે. * . .
આ કથાને સાર એ લે છે કે જેવી જેની દષ્ટિ તેવી સૃષ્ટિ હોય છે. તેમ આ મનુષ્યજન્મ પણ તે મહેલ અને ઉદ્યાન જે રમણીય છે. માટે તેનાથી આત્માની સાધના કરવી તે જ તેને સારો સદુપયોગ છે. સૌ પુણ્યાત્મા પરમાર્થ પામી આ જન્મ દ્વારા સાચી આત્મકલયાણની સાધના કરે તે જ મંગલ કામના