Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ ૯ અંક ૩૩ તા. ૧૫-૪–૯૭ :
: ૭૧૯
ગાંધારીથી થયેલા આવા પેાતાના અપમાનથી મનમાં ખેઠે પામેલી રાણી કુંતી પણ પુત્ર માટે ઝંખના કરવા લાગી. તેણે હંમેશા ધર્મની સુંઢર આરાધના કરવા માંડી. ભયથી ત્રસ્ત જીવાને અભયઢાન દેવા લાગી. વિધિપૂર્વક સાધમિ`કાનું વાત્સલ્યે કરવા લાગી. દીન-અનાથ સમૂહના ઉદ્ધાર કરવા માટે હાથના ઘરેણા રૂપ કૅણને ગૌણ ગણીને છૂટે હાથે દાન દેવા લાગી.
આમ કરતાં કરતાં એક દિવસ રાણી કુંતી રાત્રે સૂતેલી છે. અને સમુદ્ર, મેરૂપ ત, સૂર્ય, ચંદ્ર તથા શ્રી દેવી. આ પાંચ સ્વપ્નો તેણે જોયા. સવારે રાજાને કહ્યા, ગાંભીર્યાઢિ ગુણાના સમૂહથી જગત્ યને વશ કરનારા હૈ વિ! તને પુત્ર થશે? આમ રાજાએ દેવને કહેતા કુંતીની ખુશીનો કાઇ પાર ન રહ્યો.
ગર્ભરૂપી છીપમાં પુત્રગર્ભ રૂપ માતી આવતાં જ પૃથા રાણીના મનોરથા ધ તરફ વધુ થયા. અનેક પ્રકારની વિડંબનાથી પીડાતા લેાકાને જોઇને કુંતીનું કાળજુ કરૂળા ભીનું બન્યુ. કરૂણાભીની આંખેાથી તેમની વિડંબના દૂર કરવા લાગી. કામાસક્ત–વિષયાંધ માણસને સ્ક્રૂ પ્રત્યે જે આસક્તિ હેાય છે તેનાથી પણ કઇ ગણી આસક્તિ તેને જિન ધર્માંમાં થઇ. કારાગરમાં ઇનો પામતા કેદીઓને તે પતિની મહેરબાનીથી મુક્ત કરાવવા લાગી. રાજ્યભરમાં હિંસાનું વારણું ક્યું". આ રીતે પૃથા રાણી પેાતાના દોહદાને પૂરા કરી રહી હતી.
જયેષ્ઠા નક્ષત્રમાં ચંદ્ર હતા, વૃશ્ચિક રાશિ હતી, હેા ઉચ્ચસ્થાનમાં રહ્યા હતા, મ...ગળવાર હતા ત્યારે શુભમુહૂતે જે સમયે ચક્રવતી એના જન્મા થતા હાય છે તેવા સમયે પૃથા રાણીએ પુત્રને જન્મ આપ્યા.
ભીષ્મ, ધૃતરાષ્ટ્ર, પાંડુ, વિટ્ટુર, અ`બાલિકા, અમિકા, અંખા, સત્યવતી આઢિ પુત્રજન્મની વધામણીએ સાંભળીને ખુશ-ખુશાલ થઈ ગયા. નગર આખામાં ખુશીનો
માહાલ ફેલાઈ ગયેા.
અને ત્યાં જ દિવ્યવાણી થઇ કે-‘આ પુત્ર સત્યવાદીઓમાં શિરારત્ન, સજ્જનોમાં શિરામણી, પરાક્રમી, નય, વિનયની મૂર્તિ થશે. ધર્મ તરફ તેનું મન બંધાયેલુ રહેશે. સાર્વભૌમ મેાગવનારા આ પૃથ્વીનો ધણી બનશે. જ્યારે ઘડપણ આવશે ત્યારે સયમ ગ્રહણ કરી મેક્ષે જશે.’
દિવ્યવાણીના પ્રદેાષથી તે નગર આખામાં અને રાજભવનમાં આનંદનો સાગર હિલેાળે ચડયા.
ભીષ્મ આદિએ પુત્રના શરીરના લક્ષણા ઉપરથી તેનું યુધિષ્ઠિર નામ પાડયું. તપ