Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ ૯ અંક ૪૫+૪૬ તા. ૧૫-૭-૯૭ :
રાજાએ પદે પૂ. શ્રી આ. મને વિનંતિ કરી કે, “આપ પાંચમના બદલે સંવત્સરી પર્વ છઠ્ઠનું કરો તે હું આરાધના કરી શકું? ત્યારે પૂ. શ્રી આ. મહારાજે કહ્યું કે-“આ વાત તો કેઈપણ સંયોગોમાં ન જ થાય. પાંચમની રાત્રિનું ઉલ્લંઘન ન જ થાય. હજી પર્વ . પાંચમનું રચાથમાં કરવું હોય તો કરી શકાય. આ વાત યાદ છે કે નહિ?
પ્ર : રાજા માટે થાય તો બધા માટે કેમ ન થાય? - ઉ૦ : આ ફેરફાર કરનાર કોણ હતા? પ્રભાવક રાજા અને અતિશય જ્ઞાની છે ગુરૂને એ વેગ આજે મળે ? જ્યારે ફેરફાર કર્યો ત્યારે કેઈએ પણ વિરોધ કર્યો કે { તે વખતના બધા ગીતાર્થોએ સ્વીકાર કર્યો? તેમના પછી જે જે પ્રામાણિક આચાર્યો ન થયા તે બધા પણ શું કહીને ગયા? આને જ માન્ય રાખીને ગયા કે કેઈ આડા ફાટયા છે { તો તેમની સાથે સમાધાન કર્યું? પૂ. આ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા, પૂ. ૨. R છે શ્રી વિ. હેમચંદ્રસૂ. મહારાજા, મહામહોપાધ્યાય શ્રી યશ વિ. ગણિવર્ય આદિને મૂરખા 5 ? સમજે છો તે બધાએ પણ આ જ માર્ગ જીવતો રાખ્યો કે તેમાં કાંઈ ફેરફાર કર્યો? 8 કે ખરેખર તો તમારા બધાની બુદ્ધિમાં ભેઢ થયો છે બાકી તો શાસનના મૂર્ધન્ય ગીતાર્યા* ક્રિએએ તે પૂ. આ. શ્રી કાલિક સૂ. મ.ની વાત જ માન્ય રાખી છે.
પ્ર : તેમને રાઈટ તો આપણને કેમ નહિ ?
ઉ૦ : તેમના જેવું જ્ઞાન હોય તો રાઈટ અપાય. તમારી પાસે કેવું જ્ઞાન છે ? ? | વિશિષ્ટ જ્ઞાનીએ જે કરે તે ન કરાય પણ જે કહી ગયા હોય તે કરાય. તમને ખબર ? છે છે કે, ચાઠ પૂર્વ, દશપૂવ, નવપૂવ જે કરે તે કરવાની આજ્ઞા અપાય? પૂ. શ્રી છે R સ્થૂલિભદ્રજી મહારાજાને વેશ્યાને ઘેર ચોમાસું કરવાની આજ્ઞા આપી તે પૂ. શ્રી સંભૂતિ ? ૧ વિ. મહારાજે જ રજા આપે, હું આજે તેવી રજા આપી શકું? નવપૂર્વાઢિ વિશિષ્ટ છે ન જ્ઞાનીઓએ જે કર્યું તે કરવાનો દાવો કરે તે મહામિથ્યાષ્ટિ જ કહેવાય. તે બધાને છે શાસ્ત્રનો પ્રતિબંધ નથી પણ અમને છે ? આર્ય શ્રી સુહસ્તિસ્વામિ મહારાજા ને ભિખારીને ક્ષિા આપી શકે. અમે ભિખારીને દીક્ષા આપીએ? તમે મને તેવી રીતે ? દીક્ષા આપવા દો કે ટાઢી મૂકે?
પ્ર : યુગપ્રધાન કરતાં પણ સંઘ તો પચીશમો તીર્થકર છે ને ?
ઉ૦ : ક સંઘ? શાસ્ત્રી આજ્ઞા માને છે કે, આજ્ઞા ન માને તે ? યુગપ્રધાન 8 કરતાં પોતાની જાતને ડાહી માને અને એવા પાછા ગીતાર્થ ગણાય, આ “પચીસમા તીર્થકરના લક્ષણ છે? “વાત વાતમાં “શાસ્ત્ર-શાસ્ત્રી શું કરે છે ? આ શાની ? વાતે ચોથા આરામાં ચાલે –આવું કહે તે સંઘ કહેવાય કે મહામિથ્યાષ્ટિએનું શું છે કહેવાય?