Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
ર -
- -
-
5 વર્ષ ૯ અંક ૪૭–૪૮ તા. ૨૯-૭–૯૭ :
.: ૧૦૨૧ આ સિવાય શ્રી કેશરીયાજીની પૂજન વ્યવસ્થા શ્વેતાંબરેને અનુકૂળ છે. આ સુધીની અનુકૂલતા છે કે તાંબર રીતથી પૂજન કરનારને સાધન-સામગ્રી ભંડારથી જ ? 8 મલે છે. પછી તે ભલે શ્વેતાંબર છે, હોય કે એનાથી જુઢા ધર્મવાલે હોય, પરંતુ છે ને દિગંબરોને પૂજવા માટે જે સામગ્રી જોઈએ તે ભંડારથી નથી મલતી પરંતુ દિગંબરેને * પિતાના ઘરથી જ લાવવી પડે છે. અને આ વાત પિતે દિગંબરે જ પિતાની ડીરે- ૨ કે કટરીમાં મંજુર કરે છે. આ તીર્થ વેતાંબરનું નિશ્ચિત થાય છે.
આ તીર્થના વહીવટ પર મહારાણા સાહેબની નિગરાણી સંવત ૧૯૪થી જ 9 થઈ છે તે સમયે બધે વહીવટ તાંબરના શેઢજી પાસેથી જ લીધો હતો. આથી આ 5 તીર્થ શેવેતાંબરનું જ છે.
મહારાણા સાહેબ ૧૦૮ શ્રી સાજનસિંહજીએ શ્રી કેશરીયાજના તીર્થની કમીટી કે નક્કી કરી છે એસવાલ પંચ જેએ તાંબર જ છે તેની નક્કી કરી તેથી પણ આ * તીર્થ શ્વેતાંબરનું જ સાબિત થયેલ છે.
સંવત ૧૯૪૦માં સેમાલી ગામમાં દિગંબરેએ બે પ્રતિમા દિગંબર વિધિથી અહીં 4 બેસાડવાની અરજી કરેલ હતી એમાં પણ સરકારથી આ જ હુકમ થયેલ કે આ મંદિર છે શ્વેતાંબરી છે. આ કારણે અહીં દિગંબરવિધિથી પ્રતિમા બેસાડી શકાશે નહીં. આથી ન પણ સાબિત થાય છે કે અહીં દિગંબરને કશે હક નથી અને આ તીર્થ શ્વેતાંછે બરાનું જ દે.
હાલમાં દિગંબરી ઉયપુરના પચાએ શ્રી નેમિનાથજી અને પાર્વનાથજી મને 1 મુગુટ પહેરાવાનું રોકવાની અર્જ કરેલ હતી તેને જવાબ પણ દરબારથી આ જ મ ને { છે કે હમેંશથી આ મુગુટ, કુંડલ આરોપણ કરાય છે. આથી પણ આ તીર્થ તાંબરનું 8 એ જ સાબિત થાય છે.
પોતે મહારાણા સાહેબ ૧૦૮ શ્રી ફતેહસિંહજીએ મેમ્બરેની કમી હોવાથી નવા . મેમ્બરોના ચુનાવમાં પણ તાંબર મેમ્બર જ દાખલ કરેલ. આથી પણ આ તીર્થ ? છે શ્વેતાંબરી છે અને આ જ કારણે તાંબરોને જ દવજાદંડ ચઢાવાની રજા મળી છે અને
સંવત ૧૮૮૯માં પણ શેઠજી સાહેબ સુલતાનમલજીએ શ્વેતાંબર આચાર્ય પાસે જ ક્રિયા ? 5 કરાવીને ધ્વજાદંડ ચઢાવેલ હતું. જેની સાબિતી માટે ધ્વજાદંડની પાટલીનો લેખ પોતે 4 છે અત્યારે પણ ભંડારમાં હાજર જ છે. આથી પણ આ તીર્થ શ્વેતાંબરોનું જ છે. કેટલાક 1 A ગિંબરોનું કહેવું છે કે શેઠ સુલતાનમલ ઉઝયપુર રાજ્યના દીવાન હતા. જેથી અધિ? કારીપણાથી એઓએ ધ્વજાદંડ ચઢાવેલ હતું. પરંતુ દિગંબરનું આ કથન જુઠું છે.
-
-
-
-
-