Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
ઇસ્વી સન્ ૧૯૪૭ પહેલાં (આઝાદી પહેલાના) રાજા-મહારાજાઓના સમયે કેશરીયાજી તીર્થ
શ્વેતાંબરનું છે એ આવેલે ન્યાય - પ્રસ્તુતકર્તા–ઉદયચંદજી હ. મહેતા C/o. ગરિમા ટેકસટાઇલ, છે [ક્રમાંક : ૪] ૨૦ બિરલકાવાસ, પાલી-મારવાડ-૩૦૬૪૦૧ (રાજસ્થાન)
- આ સિવાય ૧૮૦૧માં પાર્શ્વનાથજીનું મંઝિર જે મૂલનાયક દેરાસરના બાહરના | કોટમાં બનાવેલ છે તે પણ તાંબરના સુમતિચંદ્ર નામના આચાર્યની પ્રતિષ્ઠિત છે.
સં. ૧૮૪૪માં બનાવેલ જે નવચેકી આજે પણ એવી જ છે, તે પણ વેતાંબર 8 આચાર્ય જિનલાભસૂરિજીના ઉપદેશથી બનાવેલ છે, અને એને લેખ નવચેકીમાં
વિદ્યમાન છે. જો કે દિગંબર લેગ ખેલા મંડપમાં લેખ હોવાનું બતાવે છે, પરંતુ જ્યારે ધ મંદિર જ ૧૯૮૫માં બન્યું તે પછી ૧૫૭૨માં નવકી ક્યાંથી બની ગઈ છે. આટલું જ છે નહીં પરંતુ નવચેકીને લેખ નવચોકીની આગલ હોવું જોઈએ કે અંદરના ભાગમાં { હવે જોઈએ ? અને નામ રાખનાર કે શિલાલેખ રાખનાર ઉજાલામાં શિલાલેખ લખે છે છે કે અંધારામાં લખે? અને શિલાલેખ પણ વાંચી શકે એવી જગ્યાએ લઇ કે ઉંચી છે છે અંધારામાં લખે? આથી સમજાય છે કે અંધારામાં અને કેઈને કેઈની ભૂલને લાભ લઈને આ લેખ લગાવ્યા છે. એટલે આજે નવચેક શ્રી જિનલાભસૂરિજી કે જે તાંબરી છે તેના ઉપદેશથી જ બનેલ છે તે આ તીર્થ પણ એમનું જ એટલે શ્વેતાંબરેનું જ છે.
આવી જ રીતે માટે કરવા અને નગારખાનુ. શેઠજી સુલતાનમલજી સંવત ૧ ૧૮૮લ્માં બનાવેલ એવું ત્યાંના સ્પષ્ટ શિલાલેખથી જણાય છે, તે આ મૂવદ્વાર, નવ૧ ચાકી, મરૂદેવીજીના હાથીવાલો ભાગ, અસલ મંઢિર અને ચારે બાજુ જિનાલય તા
બરનું બનાવેલ છે. આ તીર્થને વેતાંબર નિશ્ચિત કરવામાં કઈ પણ જાતને સંકોચ ? નથી રહેતું.
સાથે આ પણ વાત જાણવા જેવી છે કે કેઈપણ દિગંબર તીર્થોની આવકમાંથી કઈ પણ આઇમીને ભાગ મલવા સંભવિત નથી થતું પણ નથી. પરંતુ આ તીર્થમાં { તે ભંડારમાંથી આવેલી રકમમાંથી અમુક ભાગ ભંડારીને મલે છે એટલે આ સંચાલન તાંબરના તીર્થમાં જ મલે છે આથી પણ આ તીર્થ વેતાંબરી હોવાનું નકકી કરાય છે.