Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
છે ૧૦૪૦ : . '
: શ્રી જૈન શાસન (અઠવાડિક) છે પિતાના શરીર ઉપર જ આફત આવી પડે ત્યારે. જ્યારે ધર્મ ઉપર આફત આવતી હોય, કે જ્યારે જેન દેવગુરૂઓને વિરોધીઓ છડેચોક નિંદી રહ્યા હોય, જ્યાં અહિંસાને જડમૂળથી છે ઉખેડવાના પયગામ વાગતા હોય, ત્યાં કે ઈ મનુષ્ય, મહારાજશ્રીને સહનશીલતા જાળ !
વવાનું કહે, તે તેઓ જરાએ ન સાંખી શક્તા. એ તે ખુલ્લું કહે છે કે આવી છે છે સહનશીલતા કહેનારા સહનશીલો નથી પણ ઉંધું મારનારા છે ! ધર્મ ઉપર આફત !
આવી પડે ત્યારે સહનશીલ થનારને “હશે બચારા કરશે તે ભરશે આપણે શું કરીએ?’ 1 ૧ એમ કહી બેસી રહેનારને એ નબળા પિતાની ફરજને ભૂલી જતા ગણે છે. એ કદી પણ છે એવી સહનશીલતા પાળતા નથી, અને એવી નહી પાળવા યોગ્ય સહનશીલતાની મૂર્તિ1 યેથી સમયે સમયે, સમાજને ચેતવે છે. એમની સહનશીલતાની સાબીતી માટે એક બે ને દાખલા પૂરતા થઈ પડશે | મુનિ મહારાજશ્રી ઉપર જ્યારે એકવાર એક વિધીના હાથથી છરી ઉગામ્યાન ૨ 'નાઝાન પ્રસંગ બને ત્યારે પણ તેઓએ આ બનાવની વાત કઈ દિવો પણ તેમને છે. ન મઢ કરી નથી. બાઈ રતનના કેસની અંદર પિતાના, લગભગ દસ પાના ને ટેટમેન્ટની !
અંદર, પિતાના બચાવ માટે તે ફક્ત ચાર-પાંચ લાઇનો અને તે પણ લખવી પડે છે તેથી. બીજું બધુએ દીક્ષાની પુરવણીમાં. એમની પાસે નાસ્તીકે પણ કેટલીકવાર શંકાના ? સમાધાન માટે આવતા, એમના પિતાના માટે કંઈ કંઈ બોલતા. છતાં કઈ દિવસ છે તેમણે અસહીણુ પણું બતાવ્યું નથી. પરંતુ જ્યારે ધર્મ ઉપર આફત આવી પડતી ત્યારે છે છે તેમણે પોતાના ભેગે ય શ્રી જિનશાસનના ભલા માટે બન્યું એટલું કર્યું છે. કુતરા ? { પ્રકરણમાં જ્યારે અહિંસા હોમાઈ, ત્યારે જૈન સમાજને જાગૃત કરવામાં એમણે સર્વસ્વ છે
અધ્યું છે અને એથી જ એમને “અંધ શ્રદ્ધાળુઓના સરકારને નામાંકિત અને અતિ ઊજજવલ બીરૂદ છે. ભદ્રકાળીના તેમના વખતમાં પણ તેઓએ તેમનું બનતું કર્યું અને તે કમકમાટી ભર્યા વધને સદંતર માટે બંધ કરાવ્યો. આ પ્રસંગો એ એમની ધર્મવીરને છાજતી જીવતી સહીષ્ણુતાના નમુના છે.
એમની પાસેથી ગ્રહણ કરવા જેવી એમની દયા છે. એ એમના વિરોધી સામે છે દયા અને અનુકંપાની નજરે જુવે છે. શત્રુંજય પ્રકરણ વખતે દરબારશ્રી અને તેમના
દીવાન માટે તેઓ કયાનો જ ઉપદેશ આપી રહ્યા હતા. તેઓ કહેતા હતા કે કઈ ઘો ૨ ને કર્મના ઉદયે દરબારશ્રી અને દીવાનશ્રીમાં શત્રુંજય ઉપર માલીકીનો દા કરવાની બુદ્ધિ
સૂઝી છે. એટલે એઓ ઉપર આપણે ત્યાં જ ખાવી જોઈએ. તેમના રોમે રોમમાં વિરો૨ ધીઓ ઉપર ઇયાના વરસાદ છે. તેઓ કહે છે કે-શાસન દ્વેષીઓ માટે પણ અમારા 8 અભયદાન સદાને માટે ખુલ્લાં છે. એમના વિરોધીઓએ એમની નિંદા કરાય એટલી