Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ ૯ અંક ૪૭+૪૮ તા. ૨૯-૭-૯૭
જ આતુર રહે છે. પરંતુ એ સરળપણે જ ન્હાની વાતા ભયંકર સ્વરૂપ પકડે છે
: ૧૦૪૩
સમજવાની અન્યની ઉઢાર વૃત્તિના અભાવે એમ તેઓનું ચાક્કસ માનવું છે.
A
એ નામાં એક જ વસ્તુની ઉણુપતા છે, અને તે ઇંગ્રેજી ભાષાના જ્ઞાનને અભાવ. ધર્મ પ્રચારકેા, ધર્મ ઉપદેશકે અને સમાજ સેવકાના સમાજ અને દેશ ઉપર પૂરતી અસર પાડવા ચાહતા હૈાય તે તેમને ઈંગ્રેજી ભાષાનુ જ્ઞાન કંઇક અંશે જોઇએ એમ મારૂં માનવુ છે. ઉપદેશકેાએ ગામે ગામે અને શહેર શહેર ઉપદેશ કરવાના હોય છે. એટલે હાચ બંગાળ કે બીહારમાં ગયા હૈાય અને બંગાળી કે તામીલી ને આવડતી હાય જને ઈંગ્લીંશ આવડતુ હાય તે જરાએ વાંધા આવે નહિ. આપણા વિદ્વાન મુનિવર્યાને જયારે ચાપચીન વિદ્વાના જોડે વાદવિવાદ કરવા પડે છે ત્યારે આ જ્ઞાન બહુ જ ઉપયેાગી વઇ પડે છે. ફીલેાસાફીકલ અને શાસ્ત્રીય વાદવિવાદોમાં ભાષાંતર કરનારાઓ (ઇંટર પેટર્સ) તા ભાડૂતી જ કહેવાય ? ઈંગ્રેજીભાષા અત્યારે એટલી બધી ઘરગથ્થુ થઈ ગઇ છે કે મુનિશ્રી રામવિજ્યજી જેવા મહાન ઉપદેશકેા, તેમના અમૂલ્ય સમયના થોડાક ભાગ આપે. ઈંગ્રેજી ભાષા ઉપર કાબૂ મેળવે એ મારા જેવા એક ઊગતા ભકત તરૂણને તા ખાસ ઈચ્છવા ચેાગ્ય છે.
મુનિશ્રી રામવિજી ભવિષ્યમાં એક મહાન્ પુરૂષની ઝાંખી કરાવે છે. શ્રીયંત બદામીજી ને તેમનામાં શ્રી આત્મારામજીની છાયા જુવે છે એમના આ વર્તાવ અ૨શઃ ખરા નીવડા ! !
શ્રદ્ધાના
આજે મુનિશ્રી રામવિજયજી ગામે ગામે ગામ વિહાર કરી, જૈનત્વમાં કાઇ ઓર તેજ રેડે છે. સયમના અભિલાષીઓને સયમના ઝરામાં પુણ્ય સ્નાન કરાવી પુનિતતાની પરાકાષ્ઠાએ પહેાંચાડવા પ્રયત્ના આદરે છે અને શ્રદ્ધાહીન પુરૂષામાં જખર પૂર વહેરાવે છે. એમનું આખું એ કાર્ય ક્ષેત્ર એક જ વસ્તુનું બનેલું છે, એમના જીવનના નિર્દેશ એક જ છે. એમનુ આખુ' એ જીવન એક વસ્તુ માટે અને તે સયમ હ એ ખાળ બ્રહ્મચારીમાં એના કાર્ય ક્ષેત્રનાં પગરણ જ દેખાય છે. જૈન સમા જના ઉદ્ધાર માટે જૈના તેઓ અને તેમના જેવા બીજા મુનિવરા સામે ષ્ટિ ફેરવે છે.
અમર રહે। એ અહિં સાની વિજ્યપતાકા ફકાવનાર, સચમના વિાધિઓના ઢળને જડ મૂળથી ઊખેડનાર, સત્ય અને યાના વહેણ વહેવરાવનાર, સહનશીલતાના નમૂના, જૈનત્વના આઇશ અને શ્રીમદ્ વિજયદાન સુરીશ્વરજીની ખાણુના ઊત્તમ કાહીનુર એ મુનિશ્રી !
*