Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir

View full book text
Previous | Next

Page 1012
________________ # ૧૦૨૮ : : શ્રી જૈન શાસન (અઠવાડીક) આગમ અમૃતનું આકંઠ પાન કરી, તેના અગાધ અને ગંભીર રહીને બરાબર 5 પચાવી, જીવની યોગ્યતા પ્રમાણે તેનું દાન કરનારા સદગુરૂએજ આ ભયાનક ભવાછે ટવીના સાચા માર્ગ દર્શક છે. જેમ ભયંકર ગાઢ અંધકારમાં દીપક એ સન્માર્ગ પથ{ દર્શક બને છે તેમ અજ્ઞાન રૂપી અંધકારમાં આમ તેમ અથડાતા છેને, સદગુરૂ આગમ રે રૂપી દીપકને પ્રકાશ બતાવી સન્માર્ગે દોરે છે. આવા માર્ગસ્થ સદ્દગુરૂએ જ શાસનના ૧ સાચા રક્ષક–આરાધક-પ્રભાવક હોય છે. જેઓના બળે જ શાસન જગત માં જયવંતુ છે બધું રહે છે. ભગવાન શ્રી મહાવીર પરમાત્માના શાસનમાં આજ સુધીમાં આવા અનેકાનેક સૂરિપંગ થઈ ગયા છે, જેમાં વર્તમાનમાં થયેલા સુવિહિતેમાં જેઓ જ અગ્રેસરતાનું સ્થાન પામ્યા છે અને જેઓશ્રીજીની તેલે તે તેઓશ્રીજીની વિદ્યમાનતામાં પણ કેઈ દેખાતું ન હતું, તેમ વર્તમાનમાં તે દેખાતું જ નથી. તેઓશ્રીજીનું કાવન જ એવું હતું કે વિધિઓ પણ બેઢે વખાણ કરતાં થાક્તા નહિ. તેનું કારણ આજ્ઞાપ્રિયતા અને આજ્ઞાકારપણું. જ્યાં ભગવાનની આજ્ઞા ત્યાં તેઓની હાજરી ઢાલ બનતી. તેમનો સંપૂર્ણ સાથ-સહકાર રહે, સંપૂર્ણ પીઠબળ મળતું. અને જ્યાં ભગવાનની આજ્ઞાને લેપ આજ્ઞાવિરૂદ્ધની પ્રવૃત્તિ ત્યાં તેમને સામને અચૂક હેત, પ્રતિકાર કરી સમજાવવાના પ્રયત્ન કરતા, લકે તે તરફ ખેંચાઈ ન જાય અને સન્માર્ગમાં જ સ્થિર રહે માટે પોતાની બધી જ શકિતએ ખર્ચતા અને બધાને બચાવતા. આથી આજ્ઞાપ્રિયવના કારણે જ આજે અવિદ્યમાન હોવા છતાં પણ સદેહે વિદ્યમાનની જેમ, યશાહે યત્ર-તત્ર સર્વત્ર વિદ્યમાન છે. જેમની કીર્તિની ગાથાઓ ગાતાં ગાતાં ભાવિકેને. જીભ પણ તે જ થાકતી નથી અને તે સાંભળતાં કાન પણ થાકતા નથી. તેમ કરીને પિતાના આત્માને | 8 પવિત્ર –નિર્મળ બનાવવાનું પુણ્ય ઉપાર્જન થાય છે તે નફામાં. આ તકે એક સુભાષિત યાદ આવી જાય છે કે પુસ્થલમ્યાશ્ચ કી શ્ચ વિચારયત ચારૂતામા સ્વામિના સહ યાત્યકા૫રા તિષ્ઠતિ પૃષ્ઠત છે છે “ પુણ્ય લક્ષમી અને કીર્તાિલક્ષમીની સુંદરતાને તે વિચારો કે એક સ્વામિમાલીકની સાથે જાય છે, બીજી તેમની પાછળ રહે છે.” તેને ભાવાર્થ એ છે કે, મહાપુરૂષની પુણ્યવમી અને કાત્તિ લક્ષમી એ બે 4 વલભા હોય છે. જેમાં એક પુણ્યલક્ષ્મી તેમની સાથે જ જાય છે. જ્યારે બીજી કીર્તિને લક્ષમી તેમની અવિધમાનતામાં પણ તેમની પાછળ યાદે ચોમેર સુવાસ ફેલાવે છે.

Loading...

Page Navigation
1 ... 1010 1011 1012 1013 1014 1015 1016 1017 1018 1019 1020 1021 1022 1023 1024 1025 1026 1027 1028 1029 1030