Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
-
-
-
-
-
ક
૯૭૮ :
': શ્રી જૈન શાસન [અઠવાડિ]
1 સેના, સાત સેનાપતિ, ચોરાશી હજાર આત્મરક્ષક દેવ તેમજ અન્ય દેવ-દેવીઓનું | સ્વામિત્વ ભગવતે સૌધર્મેન્દ્ર પણ વિરતિધરને પ્રણામ કરીને પોતાની સભામાં બેસે છે.
મગધ દેશના મહારાજા–શ્રેણિક આવતી ચોવીશીમાં પહેલા તીર્થકર થવાના છે. હું 1 સામાયિકનું ફળ માંગવા તેઓ પૂણિયા શ્રાવકને ઘરે ગયા હતા. આપણા ઘરે કઈ પ્રાઈમ છે ૫ મિનિસ્ટર આવે, કઈ મિલ માલિક આવે, કેઈ ઉદ્યોગપતિ આવે, ક્રિકેટર આવે કે કોઈ
એકટર આવે તો આપણને કેટલો આનંદ હોય? આપણે કેટકેટલી તૈયારીઓ કરીએ? છે એનું કેટલું ગૌરવ જાળવીએ-માનીએ! કેટલી દેડધામ કરે?
જ્યારે શ્રેણિક મહારાજા સામાન્ય પૂણ્યા શ્રાવકને ત્યાં સામાયિકનું ફળ માગવા ૧ ગયા ત્યારે એ સામાયિકની મહાનતા કેટલી? એ સામાન્ય માનવીએ શું શું તૈયારીઓ શું કરી તે જાણતા હોય તે જરૂરથી જણાવશો?
' સામાયિકનું તાત્કાલિક ફળ સમતાભાવની વૃદ્ધિ અને પરંપરા ફળ મેક્ષ છે. જે ! કેઈ ભવ્યતમા મોક્ષે ગયા છે અને જશે તે બધા સામાયિકને જ મહિમા જાણવો.
- શ્રી જિત 4
: શાસન સમાચાર :
ઓશવાળ યાત્રિક ગૃહ, પાલિતાણું" છે સહર્ષ જણાવવાનું કે પ. પૂ. આ. ભગવંત શ્રી લલીતશેખર સૂ. મ. તથા પ. છે પૂ. આ. ભગવંત શ્રી રાજશેખર સૂ. મ. આદિ ઠાણા ૭ નું સંવત ૨૦૫૩ નું ચાતુર્માસ તે માટે મંગલ પ્રવેશ તા. ૨૯-૬-૯૭ ને મંગલદિને એશવાળ યાત્રિક ગૃહમાં થયેલ છે.
આ મંગલ પ્રસંગે ઓસવાળ ચેરીટીઝ ટ્રસ્ટના જામનગરના ટ્રસ્ટીશ્રીઓ પાલીતાણા | હાજર રહ્યા હતા.
પ. પૂ. સાધ્વીજી શ્રી કૈવલ્યરત્નશ્રીજી મ. આદિ ઠાણા-૮ તથા પ. પૂ. સાધ્વીજી શ્રી રત્નતિશ્રીજી મ. આદિ ઠાણા ૯નું ચાતુર્માસ પણ ઓશવાળ યાત્રિક ગૃહના | છે ઉપાશ્રયમાં છે. સંવત ૨૦૫૩ નું ચાતુર્માસ એશવાળ યાત્રિક ગૃહમાં કરવા માટે આશરે ૧૩૦ થી ૧૪૦ યાત્રિકોની સંખ્યા થશે. આભાર સહ... "
ટ્રસ્ટી : ઓસવાળ ચેરીટીઝ!