Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૧૦૦૪ :
: શ્રી જૈન શાસન [અઠવાડિક] 1 છે અને ગમે તે બોલીએ તો ચલાવી લે તે તમે અમારા શત્રુ છે. તેવા શ્રોતા | આગળ વ્યાખ્યાન પણ ન થાય. તમારી અમારી જોખમકારી ઘણી છે. છે | સાધુ વિદ્વાન હોય, કઈ પૂછે કે, આમ જે કહ્યું તે શાના આધારે બોલો છો? છે તે સાધુ એમ ન કહે કે-“તું શું શાસ્ત્ર ભણ્યો છે. છકાયના કુટામાં બેઠેલા છે. તને ? પૂછવાનો અધિકાર નથી? ઘણા ઉપદેશકે કહે કે, વ્યાખ્યાનમાં પૂછવાનું હૃાય નહિ ! વચમાં પૂછો તો અમારી લીક તૂટી જાય છે. મને હજી સમજાતું નથી કે, બામાં શું છે
લીંક તૂટે? ભગવાને કહેવાનું છે તેમાં લીક શું તૂટે? જાહેરાત કરીને બોલાવે અને 1 જાહેરમાં પૂછવું નહિ– આમ જે ઉપદેશક કહે ત્યારે શ્રાવકે ઘેર પાછા ચાલ્યા જાય છે. ય તો તે શ્રાવકને સાચા શ્રાવક કહું! “જવાબ નહિ આપો તો આવીશું જ નહિ, આ જ
સાધું શાસ્ત્રના નામે ગપ્પાં જ મારે છે, તે વખત આવે તે જાહેર પણ કરીશું કે આમ કહે તેને ય સાચે શ્રાવક કહું ! આવા સાધુને સાંભળે તે પણ શ્રાવ8 નહિ. ૬ જાહેરાત કરી બોલાવે, જાહેરમાં પૂછે તે કહે “તમે શું સમજે? તમને આ પૂછવાને છે અધિકાર નથી અ.નગીમાં મળોતે તે ભગવાનના શાસનનો વકતા નથી પણ બકતા છે. જે ન માટે ડાહ્યા બનો. આવા લે ભાગુઓની વાતમાં ફસાતા નહિ. તે કાણુ થશે. છે ભાવના ફેરવવી છે, ભાવના ફરી જાય તો કામ થઈ જાય. શાસ્ત્ર “ભાવનાને ભવનાશિની' ( કહી છે. ડાહ્યા થઈ જાવ તેટલી ભલામણ છે.
પ્રાતે એક જ ભાવના છે કે, આ આપણે આત્મા કે જેના ઉપર આપણને અનહદ પ્રેમ છે તેવા એકપણ આત્મા, આવી વાતોમાં ફસાઈ આત્માનું અહિત ન કરે, સંસાર માર્ગમાં ફસી ન જાય પણ વહેલામાં વહેલો સંસારથી પાર પામે તે જ શુભ છે ૧ ભાવનાથી પ્રેરાઈ આ એક અ૫ પ્રયાસ કર્યો છે. સૌ વાચકો શાંતચિત્ત વાંચી-વિચારી સન્માર્ગના સુજ્ઞાતા બની આત્મહિતકર માર્ગે ચાલી આત્માનું કલ્યાણ કરનારા અને તે જ શુભકામના. :
*
*
*
વિવિધ વાંચનમાંથી
અમૃત કણીયા
-પૂ. સા. શ્રી હર્ષપૂર્ણ શ્રીજી મ. ૪ આ અવસર્પિણીના સાત કુલકર કયા? ૧ વિમલવાહન. ૨ ચક્ષુષ્માન. ૩ યશસ્વી. ૪ અભિચંદ્ર. ૫ પ્રસેનજિત ૬ મરૂદેવ. ૭. નાભિ.
રડવાથી કે પિાક મૂકવાથી કર્મ છોડે નહિં–પણ સમભાવે રહેવાથી કર્મ ને ભાગવું કે 1 જ પડે. ભાગે જ છુટકો.