Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
છે
વર્ષ ૯ અંક ૪૭+૪૮ તા. ૨૯-૭–૯૭ :
.: ૧૦૦૩.
|
.
.
ખોટી વાતની પુષ્ટિ માટે કેવા કેવા કુતર્કો કરે છે. આવા લોકે જ માર્ગને ડહાળે છે. 1 સાવ ગાંડા જેવા થયા છે. જે લોકો ગાય-ભેંસ રાખતા હતા તેમણે ય સમજ્યા પછી છેડી દીધુ.
પ્ર. આનંઢ-કામદેવાદિ પાસે કેટલા ગોકુળ હતાં?
ઉo : કયારે હતાં? શ્રાવક થયા પછી એાછાં કરતા ગયા તે યાદ નથી ? - સાધુ પણ ભ્રમમાં પડયા છે અને તમને પાડે છે. આવું જે બોલે તે સાધુ પણ ? છેશ્રી સંઘમાં નહિ અને શ્રાવક પણ શ્રી સંઘમાં નહિ ! આ તો બધા માર્ગ વિરુદ્ધના 4 ૧ અને પ્રત્યક્ષ ઉન્માર્ગગામીના લક્ષણ છે. ઉસૂત્રભાષીઓના માથે શિંગડા નથી ઉગતા તે છે છે આનું નામ: ૧ પ્ર. શ્રાવકે ડેરીનાં દૂધ પીએ તેના કરતાં ગાય ઘરે રાખીને પીએ તે દેષમાં છે ન પડે ને ? | ઉ૦ : આ પૂછનાર સાધુ છે તે મારે તેને એ ખેંચી લેવું પડશે. ઘરે ? છે રવાના કરવો પડશે, જેથી ઘણું પાપથી બચી શકે. “ઉસૂત્રભાષણ જેવું કઈ પાપ છે ન નથી તે યા નથી? ‘પાપ નહિ કોઈ ઉસૂત્રભાષણ જિ” આને અર્થ આ ડિફેળ” નું છે શું સમજાવો?
આ તે કે તે સાંઢ રાખી ભેગ કરાવે છે અને ગાયને સંતાન પેઢા કરાવે છે. શ્રાવકને અધિક પૈસે રાખવો પડે તેનું દુઃખ છે તે તે વળી ગાય-ભેંસ રાખે?
સુખી લોકે ખરાબ દૂધ ન લાવે તે બજારની ગરબડ મટી જાય ! આગળ ગોવાળે છે હતા જે પ્રાય તાજુ જ દૂધ લાવતા. ભેળસેળ પણ ન હતા કરતા. તમારે પૈસા ખર ? * ચવા નથી અને સારૂ ચોકખું તાજુ દૂધ જોઈએ તે કેણ આપે ? તમે તે એવા ન હોંશિયાર છે કે વર્ણન ન થાય. સાધુપણું કઠીન છે, શ્રાવકપણું કઠીન છે, ધર્મ કરવો ? + ય કઠીન છે પણ કરે તેનું કલ્યાણ થાય.
તમારી શ્રદ્ધા મજબૂત છે કે નહિ? તમને સંસાર ગમે તે અવિરતિ ગાઢ છે, ૫ { તેનું દુ:ખ ન થાય તે મિથ્યાત્વ પણ ગાઢ છે. ભગવાનના શ્રાવક-શ્રાવિકા સંસારમાં જ
હોય પણ સંસારમાં રહેવાનું મન ન હોય. સાધુને શાત્રે કહ્યું તે જ બોલવાનું મન ન હોય, લેકેને રાજી કરવાનું મન ન હોય તે જ સાચે સાધુ છે ! લોકેાને રાજી
કરવા માટે ધમને ઉપદેશ આપવાને નથી ભૂખે મરતાને ભૂખ સહન કરવાનો | ઉપદેશ આપવાનો છે, ભૂખ ટાળવા પાપ કરવાનો ઉપદેશ નથી આપવાને
ооооооооооооооооооооооооооо
-
-
-