Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
8
વર્ષ ૯ અંક ૪૭–૪૮ તા. ૨૯-૭–૯૭ :
: ૧૦૧૧
.
છે પોતાના કે પિતાના લાગતા વળગતાની વાતના સમર્થન માટે પ્રયત્ન કરવો, છે; 5 – કહીમાં પગ રાખવા બેલેલું ફરી જવામાં મુત્સદીગિરિ માનવી, બહાદૂરી માનવી, છે હયામાં ન હોય તે ય આત્મીયતાના દેખાડાના ડેળનું નાટક કરવું” તે એક કળા છે. { મનાઈ છે તેમાંથી સારા સારા ગણાતા પણ કોણ બાકાત હશે તે તે સવાલ છે. તે
- આ મહાપુરૂષને પામ્યા પછી તેમની સેવા–ભક્તિ–ઉપાસના ર્યા પછી, તેમના જ છે જ સાચા સેવક અને અનુયાયી હવાને દાવો કરનારા–ધરાવનારાઓએ અસત્યના કલ્ચરમાં અંજાયા વિના સત્ય માર્ગને જ બરાબર વળગી રહેવું જોઈએ. તેવી વાત છે
કરનારાને કાન પણ ન આપવા કે સામે પણ ન જેવું જોઈએ. આમને તે બાહ્ય-અત્યંતર છે આક્રમણોનો સામનો કરી સત્ય માર્ગનું સંરક્ષણ કર્યું અને આપણને સત્ય માર્ગ સમ8 જાવીને તે માર્ગે સ્થિર કર્યા તે તેની જાળવણી કરવી તે તેમના દરેકે દરેક ઉપાસકેની છે અનિવાર્ય ફરજ છે, તેમાં ગોલમાલ કરવી કે નાનમ કે લઘુતા માનવી તે તો તેઓની ૧ ભકિત પ્રત ન માત્ર દેખાડે છે, ઢાંગ છે. ખુદ ભગવાન શ્રી મહાવીર પરમાત્માના છે કાળમાં જમાલિ અને ગોશાળા જેવાએ મિથ્યામાર્ગનો અને અસદ્દભૂત ભાવનો પુર{ બહારમાં પ્રચાર કરતા હતા ત્યારે શાસનરાગી આત્માએ વધુ મજબૂત બનીને તેમાં ૧ છે જ પણ ન તણાઈ જવાય તેની કાળજી રાખતા હતા તે આજના ઘાલમેલના જમાનામાં ? { તે વધુ મજબૂત બનવું જરૂરી છે.
અગત્યના પ્રેમીએ, સમર્થકે, પૂજારીઓને સાચું તો બળતરા જેવું લાગે તે તો છે R ઠીક પણ સત્યનું પ્રકાશન કરનારા આંખમાં કણાની જેમ ખૂંચે. તે અવસરે સાચા છે શાસનરાગી અને સત્ય સમજનારાઓએ કેઈની ય લાગણીમાં તણાયા વિના સત્યને
અને સત્યનું સમર્થન કરનારાને જ વળગી રહેવું જોઈએ પરંતુ સ યાસત્યનાં મિશ્રણથી હું કંટાળવું નહિ કે ઉદ્યાસીન પણ બનવું નહિ. કારણ કે જગતમાં જે વસ્તુ વધુ કિંમતી
હોય તેની જ નકલ કરાય છે. સેનું-રૂડું-હીરા-મોતીની નકલ કરાય છે પરંતુ તાંબુ છે કે લેઢાની નકલ નથી કરાતી.
“આપણે ચેડા થઈ જઈશું કે એકલા પડી જઈશું” તેવી કાયરતા ભરી વાતો કે શું છે વિચારણા આમને પામનારના મોંઢામાં જરાપણુ શોભે નહિ. તેવું બોલનારા તે આમનું 8 છોક અવમૂલ્યન કરે છે, અપમાન કરે છે. તેવાઓ તો શાસન પણ સમજ્યા નથી છે તેમ કહેવામાં લેશ પણ અતિશકિત નથી. કારણ કે, સંખ્યાની અલ્પતા કે બહુલતા, ૫ ઉપર સત્યઘર્મ અવલંબેલે નથી. સાચા સત્યના ગવેષકે તો કયારે પણ સંખ્યાબળ ૧ છે ઉપર આધ ૨ રાખતા નથી. તેમ કરનારા તો સત્યથી સેંકડે જન દૂર છે. .