Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૧૦૦૮ :
: શ્રી જૈન શાસન [અઠવાડિક) 3 છે જવાના છે. શાનમાં સમજવા જેવું છે.
આ મહાપુરૂષે દિક્ષા લીધા પછી ગુરૂની આજ્ઞામાં રહી, સંયમ–તપસ્વાધ્યાયને 8 અભ્યાસ કેળવી, પિતાની સાથે અનેકને ઉપકાર કર્યો. વાગડમાં જેમ આ મહાપુરૂષે છે છે ઉપકાર કર્યો છે તેમ સા. શ્રી આનંદશ્રીજીનો પણ ઘણે ઉપકાર છે. તેમનો સાદવને ? ૧ પરિવાર પણ ઘણે છે અને મુખ્ય મુખ્ય ઘણું સાદવીઓએ નામના પણ કાઢી છે. તમને ! છે બધાને ધર્મને સંયમને મહાપુરૂષને ખપ હોય તે તમારા જીવનમાં ઘણે પલટે છે છે આણવો પડશે. સાધુએ ગમે તેમ મરજી મુજબ જીવે તે ન ચાલે તેમ શ્રાવકે પણ 3 ગમે તેમ તે ય ન ચાલે. ભગવાનના શ્રી સંઘમાં ભગવાનની પરમતારક આજ્ઞાને છે છે જે વફાઢાર રહે તે જ રહી શકે. આજ્ઞા તે શાસ્ત્ર છે! શાસ્ત્ર તે દીવાદાંડ. છે. સાગરમાં હું R જહાજ દીવાદાંડી જોઈને ચાલે. જહાજમાં હોકાયંત્ર રાખે. આપણી દીવાડી શાસ્ત્ર છે. 4 4 પિતાને પોતાની પરિણતિ સાચવવી તે હોકાયંત્ર છે. શાસ્ત્ર સાધુઓને ચતે, પરિણામે છે. ચઢવાનું કહ્યું છે. આ સંયમમાં એવી તાકાત છે કે અહીં બેઠે બેઠે બધા દેવલોકના છે આ બધા દેવના સુખને ઉલ્લંઘી જાય. એક વર્ષના પર્યાયમાં શ્રી સર્વાર્થસિદ્ધ વિમાનના ? દેવોના સુખને ઓળંગી જાય છે. આત્માના પરિણામ એટલા નિર્મળ થતા જાય કે સારા છે
કાળમાં તે આત્મા કામ સાધી જાય. સંયમમાં એવો આનંદ આવે કે જે કઈ આવે છે છે તેને સંયમ કેમ મળે, દેશવિરતિ કેમ મળે, સમ્યકત્વ કેમ મળે તેની ચિંબા હોય–તે ?
પ્રયત્ન ચાલુ હોય. અમારી પાસે આવનારા ધન અને ભોગ માટે રાંકડા ન થાય તેમ છે થાય. અનીતિથી કમાનારા અને મેજમજાદિ કરનારા રાંકડા છે. જાત-કુલ બાઈ નાખી. જગલમાં દાવાનલ લાગે તે સાવચેત જનાવર દાઝતા નથી. જગત ગમે તેટલું ખરાબ છે થાય પણ આપણે સારા રહેવું તે રહી શકીએ. જે ખરાબ થશે તેની દુર્ગતિ થશે. આપણે દુર્ગતિમાં ન જવું તે સારા થવું પડશે. આ મહાપુરૂષે બાલ્યવયમાં લીધેલ છે અભિગ્રહ સત્તર વર્ષ સુધી જાળવ્યો, સાધુપણું લીધું, સારી રીતના દેપાવ્યું અને છે અનેક આત્માઓને પમાડ્યું. પોતે ચોર્યાશી (૮૪) વર્ષનું આયુષ્ય પૂર્ણ કરીને આ * મનુષ્યભવ સાર્થક કરી ગયા. તે તમને હજી મનમાં થયું કે મરતાં પહેલા સાધુ જ છે ૧ થવું છે. આપણે ત્યાં “સંથારા દીક્ષાની વિધિ છે તો તેનું ય મન છે? આવા મહા- 8 છે પુરૂષના ગુણે યાટ રાખીને ગુણે જીવનમાં આવે તેવા પ્રયત્ન કરે તે આ ગુણાનુવાદ્ય છે | તે સાર્થક થાય. “આ જીવનમાં સાધુ તો થવું જ છે અાટલી પણ ભાવના આવી ૩ જાય તે ય કામ થઈ જાય. સૌ આવી ભાવનામાં રમતા થાવ તે જ ભાવના સાથે
પૂર્ણ કરું છું.