Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
છે વર્ષ ૯ અંક ૪૭+૪૮ તા. ૨૯-૭–૯૭ :
: : ૧૦૦૧
છે પાર્જન, એમાં ન્યાય એ ધમ, પણ દ્રવ્યોપાર્જન એ ધર્મ નહિ. જિંદગીભર છે ન્યાયપાતિ દ્રવ્ય પિઢા ર્યા કરે. એટલા માત્રથી મુકિત ઓછી જ મળી જવાની છે?
પ્ર : ઋષભદેવ ભગવાને અસિ, મસિ અને કૃષિ બતાવી ખરી કે નહિ?
ઉ૮ : એ કઈ અવસ્થામાં? ગૃહસ્થાવસ્થામાં ને? ભાગ્યવાન ! જો કે આ સંબંધી 8 મારે ઘણું કહેવાનું છે, પણ અવસરે કહીશ. આજે ઘણી વાતે દુનિયા પાસે ઊલટા છે જ રૂપમાં મૂકવામાં આવે છે. મહાવીર ભગવાને કૃષિને કર્માદાને કહ્યું ને ત્રષભદેવે છે
ધર્માદાન કર્યું છે, એમ તે નથી ને? અસિ, મણિ, કૃષિ માટે ત્રષભદેવ ભગવાને છે શું કહ્યું છે, એ વિગેરે વાત જુદી રીતે તમારી આગળ ધરવામાં આવે છે.
નીતિપૂર્વક જે ચીજ કરીએ, પૈસા કમાઈએ, એમાં નીતિની પ્રવૃત્તિ એ ધર્મ, ૨ પૈસો એ અધર્મ. ચાર જણ છે. ચારે જણ નીતિથી પૈસે પેઢા કરે છે, સરખા નીતિ{ માન છે. એકે પાંચ કેડ રાખ્યા છે. એકે પાંચ લાખ રાખ્યા છે. એકે પાંચ હજાર ૪ રાખ્યા છે. અને એકે પાંચસે રાખ્યા છે. નીતિમાં બધા સરખા છે. મારા અભિગ્રહમાં { ફેર છે. કાં આ ચારમાંથી કોણ વધે?
ભગવાન ઋષભદેવે જે વખતે તીર્થસ્થાપના કરી તે વખતે અસિ, મસિ, કૃષિને { પુણ્યસ્થાન કહ્યું કે પાપસ્થાનક? ભગવાન મહાવીરદેવે અસિ, મસિ, કૃષિને પાપસ્થાનક 4 કહ્યું છે ને ભગવાન ઋષભદેવે પુણ્યસ્થાનક કહ્યું છે? વીતરાગ કશા સેવનાર અસિ, { મસિ, કૃષિને હસ્તસ્પર્શ પણ ન કરે. વીતરાગઢશા આવ્યા પછી એ સેવવાની વાત જ ઊડી જાય છે.
પ્ર : સ્યાદવાદ્ય છે ને? { ઉ૦ : સ્યાદવાના નામે લોચા ન વાળે. સ્થાવાઢ એટલે શું ? નિર્જરા કરે છે છે તે ય મુનિએ જાય ને બંધ કરે તે ય મુક્તિએ જાય, એમ? અનેકાંતવાને અર્થ કરો. 5
વિષય કષાયને તજે એ પણ ઠીક ને ન તજે એ પણ ઠીક, એમ? સારી વાતને હેળી ? 4 અણસમજુ આત્માઓ ઊંધે માર્ગે ચઢી જાય એવા ઉદ્દગાર ન નીકળવા
જોઈએ. યાદવાદના નામે ઊંધી વાતે કરવાથી જૈન શાસનનો નાશ થાય છે. તે 8 સ્યાદવાદ એટલે મરજી આવે એમ વર્તવું એમ નથી.
પૂ. પરમ તારક ગુરૂદેવેશશ્રીજીએ પ્રાસંગિક કરેલ મનનીય ખૂલાસો પણ ઉપયોગી છે. છે હોવાથી વાચકેની જાણ માટે રજુ કરું છું.
[ ૨૦૪૪ ના શ્રાવણ વદિ-૧૧ ને મંગળવાર તા. ૬-૮-૧૯૮૮ ના મુંબ– ?
ચંદનબાળ ના પ્રવચનમાંથી.