Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
શ્રી જૈન શાસન (અઠવાડિક)
રજી. નં. જી. એન. ૮૪ વહooooooooooooooooooo. 0 પૂજ્યશ્રી કહેતા હતા કે
-શ્રી ગુણદશી છે.
- TU TU 0િ
SW સ્વ. પ પૂ. આચાર્યદેવેશ શ્રીમદવિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારા
૦
૦
૦
૦
૦
ak૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
૦
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
ૐ . મશ્ન જોઇતું હોય તે મોક્ષ કઠીન નથી. ન જોઇતું હોય, તેને મિક્ષ કદિ ન મળે. તું 6 સાધુને કઈ અધર્મ કરવાની જરૂર નથી. તમારે અધર્મ કર્યા વિના ચાલે તેમ નથી. તું છે માટે જ ધર્મ સમજેલાંને ગૃહસ્થપણું ગમે જ નહિ. સાધુપણું જ ગમે. છે . આ મનુષ્યપણું પામ્યા પછી, આટલી સામગ્રી પામ્યા પછી પણ ગૃહસ્થપણું જ ગમે છે તે છે તે સૂચવે છે કે ધર્મ સમજાય નથી. ā દેવગુરૂ-ધમધમી અને ધર્મની સામગ્રી ધર્મ કરાવનાર છે અને અધર્મ થી બચાવ- ૐ
નાર છે. | . આજે મોટેભાગે ધર્મની સામગ્રી વસાવવા “ભિખારી છે. સંસારની-પાની સામગ્રી
વસાવવા “શ્રીમંત છે. ૪ . સંસારમાં જ મજા આવે અને મોક્ષને જેને ખમ નહિ તે બધા પાપી છે . આજનું બજાર એટલે પાપ કરવાનું ખુલ્લું મકાન. બજારમાં પાપ કરવા જ જાય.
ધંધે પાપ તે ઠીક પણ ધંધામાં ય પાપ કર. વધારે પૈસાવાળા વધારે પાપ કરે. સુખ જેને ખરાબ લાગે તે ડાહ્યો ગણાય સુખ જેને સારા લાગે તે આઠમી ગમે તેટલું ભણે–ગણે તે ય પાગલ ગણાય. સાધુપણું મૂળમાં સારું છે. ગૃહસ્થપણું મૂળમાં ખરાબ છે. તમે કર્મના મિત્ર છે, ધર્મના શત્રુ છે. ધનવાને જ્યારે ભિખારી જેવા પાકે ત્યારે ભિખારી પણ ચોર જેવા કે. - કે સારો લાગવો–માનવે તે મિથ્યાવ. આ-આ બધું મને મળે તેનું નામ છે
અવિરતિ. તેના ક્રોધ–માન-માયા-લોભ ખીલેલા જ હોય. તેને લઈને તે ન કરવાના છે
કામ કરી કરીને સંસારમાં રખડે. છે જીવને ખરાબ કરનાર પ્રમાઢ છે. శంంంంంంంంంంంంంంంం :00000*
જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) c/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લેટ-જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહે૨ (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું .
૦
૦
૦
૦
૦