Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
.
: શ્રી જૈન શાસન (અઠવાડીક)
"
3 આરાધે તેના સંસ્કાર ગાઢ થાય, પશમ થાય. તે પુણ્ય ઉઢામાં આવે છે સંસ્કાર
જાગૃત થાય. આપણું ધર્મની આરાધના કેવી જોઈએ? તેના વિના બીજું કાંઈ જ ! R સંસારમાં કરવા જેવું નથી તે ગાઢ સંસ્કાર જોઈએ. મોટાભાગના જીવોને સંસારના સંસ્કાર મજબૂત બને છે પણ ધર્મના નથી બનતા. તેવા જીવોને આવા ભાવ જમે નહિ. - સંસારમાં સુખ અને દુઃખ તે બે ય કર્મને આભારી છે. કર્મ જોરદાર હોય તો દુઃખ જાય જ તેવો નિયમ નહિ. ઉપાય કરવા છતાં પણ દુઃખ ન જાય તેમ પણ બને. ? બાહ્ય બધા ઉપાયો કરતાં હૈયાના સારા પરિણામનો ઉપાય ઊંચી કોટિને છે. દુઃખના છે કાળમાં સમાધિ જીવવાની શકિત હોય તે ઊંચી શક્તિ આવે. સમાધિવાળાને કેઈપણ દુઃખ અસર ન કરે તેમ સાચા વિરાગવાળા જીવને સંસારનું કેઈ સુખ અસર ન કરે.
તેવા જીવને પુણ્ય અને પાપના ભેગવટામાં નિર્જરા થાય અને ગુણઠાણ પત્યયિક જે ! જ બંધ થાય તે રસકસ વિનાનો, નુકશાન ન કરે તે થાય.
તે ભગવાનનું શાસન કહે છે કે, “ગ” શબ્દમાં તો બધું સમાઈ જાય છે. કલિકાલ આ સર્વજ્ઞ આચાર્ય ભગવંત શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ “ગશાસ્ત્ર’ ‘: ‘થમાં કહ્યું છે છે કે, “ગ” શબ્દ જેના કાને નથી પડે તેનો આ જનમ અફળ–નિષ્ફળ છે
ગયા છે. આપણે ત્યાં સાધુ પણ ચગી અને શ્રાવક પણ ચેગી તેને તે છે દુનિયાના સુખ-દુઃખની કશી અસર નહિ. જેને દુનિયાનું સુખ અસર કરી જાય, દુઃખ R અસર કરી જાય તો તેને યોગ બગડી જાય. ઘણાના યોગ દુનિયાના સુખથી અને છે. { દુઃખથી નાશ પામે છે. દુન્યવી સુખ અને દુઃખ આત્માના યુગનો નાશ કરનાર છે. ?
દુનિયાનું સુખ પુઢિયથી મળે છે પણ તે ઈચ્છવા જેવું નથી, મેળવવા જેવું નથી, છે ભેગવવા જેવું નથી, પણ છોડી દેવા જેવું જ છે. દુઃખ મારા પાપે આવ્યું તે ગભ- ૧ રાવવા જેવું નથી પણ મજેથી વેઠવા જેવું છે” આવો વિચાર આવે તો ચાની પ્રાપ્તિ છે છે થાય! સુખમાં વિરાગ ખંડિત થાય, દુઃખમાં સમાધિ ખંડિત થાય તો યોગ ભ્રષ્ટ થાય. આ
- આમને વિચાર આવ્યો અને આંખ સારી થઈ ગઈ. આંખ સારી થયા પછી ! છે કુટુંબ અનુકૂળ ન હોય તો શું થાય? સંયમની વાત ન કરી શકે. સાર (૧૭) વર્ષ
સુધી માનસિક રીતે અભિગ્રહ જાળવ્યા હશે ને? સુખે તેમને મૂંઝવ્યા નહિ હોય ને?' છે આ સ્કર વિચાર અંદરથી ઊઠયો હોય, માનસિક અભિગ્રહ કર્યો તે પશમને
મા-બાપના પ્રેમની અસર નહિ પહોંચી હોય ને? તેવું બળ તેમને નાની ઉંમરમાં ! છે આવી જાય અને આપણે ધારીએ તો ય ન આવે! આપણે આટલું સાંભળીએ છતાં ય | છે કેમ નથી આવતું?