Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
Aહાદેદાર અધિકારીશ્વરજી મહારાજની છે . આ Lisiew grow eure eve obelodd P94 Mew yut2014
sol mau
તંત્રીપ્રેમચંદ સેવાજી ગુઢકા
(xord) હેમેન્દ્રકુમાર મનસુજલref
(૨૪ ) :રેજ કીરચંદ ઐe
a
• wઠવાડિક • wwાપ્ત વિતા 8 શાક માત્ર
•
| worદ ભn &
(જcomજ8)
વર્ષ : ૯] ૨૫૩ અષાઢ વદ-૧૦ મંગળવાર તા. ૧૫-૭-૯૭ [અંક: ૪૭+૪૮
; પ્રકીર્ણક ધર્મોપદેશક
- પ. પૂ આ. શ્રી વિ. રામચંદ્રસુરીશ્વરજી મહારાજા 8 ૨૦૪૩, અષાઢ વદિ-૧૧ મંગળવાર તા. ૨૧–૭-૧૯૮૭ શ્રીપાલનગર જૈન ઉપાશ્રય મુંબઈ–૬ ૧ (શ્રી જિનાજ્ઞા કે પૂ. પ્રવચનકારશ્રીજીના આશ્રય વિરૂદ્ધ લખાયું હોય તે ત્રિવિધે, ને ૧ મિચ્છામિ દુકડમ (પ્રકરણ ૧૮ મું ચાલુ)
-અવ૦) 5 સાધુપણા માટે તરફડતે હોય તે જ શ્રાવક કહેવાય. તે જ સમકિતી કહેવાય. સાધુપણાનો ખપ નહિ તે શ્રાવક નહિ, સમકિતી પણ નહિ. સાધુ પણ દિવસે દિવસે
આગળ વધવાની ઈચ્છાવાળો જોઈએ. મેક્ષને અથી નહિ તે થમ નહિ અને સાધુપણાનો ! છે અથી નહિ તે મોક્ષને અથી ન કહેવાય, મેંઢ બાલનાર કહેવાય. ભગવાને ધર્મ મોક્ષ છે માટે જ કરવાનું કહ્યો છે.
આજ ના ધર્મ કરનારાને પણ કોઈ ધર્મ કરે કે ન કરે તેની ચિંતા નથી. તમારે છે છેક દુર્ગતિમાં ન જાય તેની ચિંતા તમને છે ખરી? તમે કહો કે અમને અમારી જ
ચિંતા નથી તે બીજાની ક્યાંથી કરીએ? તમારે દુર્ગતિમાં નથી જવું અને સદગતિમાં ન જવું છે તે વિચાર પણ છે? દુર્ગતિમાં જવું પડે તેવું એક પણ કામ નથી કરતા. ન કરવુ પડે તે ભારે દુઃખ થાય છે તેમ કહી શકે છે ખરા? આજે નાના વેપારી મ માટે વેપાર નથી કરતા તે કરવા નથી માટે કે કરવાની ત્રેવડ નથી માટે નથી કરતા? નાના માણસને પોતે મહારંભી નથી થઈ શક્તા તેનું દુઃખ છે.
પ્ર - આરંભી સારો? મહારભી સાથે કે મહારંભની ઇચ્છાવાળો સા?
.
-