Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
-
વર્ષ ૯ અંક ૪૫+૪૬ તા. ૧૫૭–૭ :
.: ૯૮૩
છે આવી પ્રવચન સંઘપુજન વિ. તેમણે કહ્યું. બપોરે ઠાઠથી પંચકલ્યાણક પૂજા ભણાવાઈ. ઇ જેઠ સુદ ૧૩ ના સવારે ઠાઠથી શ્રી સિદ્ધચક મહાપૂજન ભણાયું. ઘર માટે અપુર્વ પ્રસંગ છે હતા તેમના બેનો દિકરીઓ તથા સૂરજબેનના ભાઈ બહેને વિ. ઘણું સગા સંબંધી { આવી ગયા હતા અનેરૂ ઉત્સાહનું વાતાવરણ હતું. જીવયાની ટીપ સારી થઈ વિધિ છે 4 માટે બોટાદર્થ શ્રી મોહનલાલ હઠીચંદભાઈ તથા પુજા ભકિત બંને દિવસ ભાઈ અનંતરાય નગીનદાર. શાહે સુંદર રીતે ભણાવી હતી.
પ્રોળ-અને પૂ.આ.શ્રી વિજય જિનેન્દ્ર સૂમ. આદિને વર ૨ ના પધારતા મધુભાઈ ! { ડાહ્યાલાલ દોશીને ત્યાં સંઘપુજન થયું અને બાદ સંઘ તરફથી સામૈયું થયું આખા કે સંઘની હાજરી હતી. દેરાસર ચૈત્યવંદન કર્યા પછી પ્રભાવના થઈ બપોરે પ્રવચનમાં છે હાલ પગારી ભરાઈ ગયા પ્રભાવનાઓ થઈ વરસાસને કારણે વઢ-૩ તથા ૪ સ્થિરતા
થઈ બપોરે પ્રવચનમાં ચિકાર હાજરી જુદા જુદા ભાવિકો તરફથી પ્રભાવના વિ. થયા ૨ સંઘમાં ઘણે (ઉત્સાહ આવ્યું. જામનગરથી સંઘ આગેવાન તથા ભાવિકે પધાર્યા હતા.
જામનગર–કામદાર કોલોનીમાં ભાઈશ્રી હંશરાજ ઘેલજીભાઈનો જામનગર આવતાં પ્રથમ પધારવાનો આગ્રહ હતા તેમના ચિ. ભરતભાઈ જામનગરનું ચાતુર્માસ { નકી થતાં ભદ્ર શ્વરજીમાં આગ્રહભરી વિનંતિ પણ કરી ગયા હતાં. જેઠ વઢ ૯ શનિવારે
પૂ.શ્રી તેમને ત્યાં પધાર્યા તેમને ઘેરથી સામૈયું થયું. પ્રવચનમાં કામળી કપડા વહોરાવી ? સંઘપુજન કર્યું.
શ્રી ભરતભાઈ એસવાળ શિક્ષણ રાહત સંઘના હાલ પ્રમુખ છે, તેમાંના એસ8 વાળ સેન્ટરમાં બટેટા, રીંગણા વાપરવાની છૂટ લેવાઈ હતી તે અંગે જામતગરના કે પ્રતિનિધિઓ તથા જ્ઞાતિજનોએ બંધ કરવા પત્ર આપેલ. આ બાબતમાં સંઘની કાર
બારીએ બટેટા, રીંગણા સહિત સંપુર્ણ કંદમૂળ નહિ વાપરવાનો નિર્ણય કર્યો અને જનરલમાં પ્રતિનિધિઓ સમક્ષ શ્રી ભરતભાઈએ રજુઆત કરી જેને અસાધારણ સફળતા મળી સંપુર્ણ ડેલીગેટેએ હાથ ઉંચા કરી આ નિર્ણયને બહાલી આપી અને જય છે - જયકાર થઈ ગયા.
એમાં માઈ તથા કાંતિભાઈએ આ મહેનત કરેલી તેમણે તથા પ્રમુખશ્રી ભરત- ૬ ૧ ભાઈએ ખુસાલીમાં સરબત વિ. દરેકને પાઈ આનંદ વ્યક્ત કર્યો હતે. આ સર્વાનુમતે 5 ઉત્તમ નિર્ણય લેવા બદલ સૌને ધન્યવાર છે.
વ8 ૧૦ ના પ્રવચનમાં શ્રીમતી હીરાબેન દેવરાજ હર ઝવેરચંદભાઈ તરફથી છે પ્રભાવના વઢ ૧૧ ના શાહ અમૃતલાલ દેવશીભાઈ નાગડા તરફથી સંઘપુજન થયું હતું. 3 -