Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૯૮૨ :
'
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
- થાનગઢ–અત્રે શ્રી અજીતનાથ પ્રભુજીના દેરાસરની વર્ષગાંઠ પૂ. આ. શ્રી વિ. {જિનેન્દ્ર સૂ. મ.ની નિશ્રામાં ઉજવાઈ. તા. ૨૭-પ-૯૭ ના સ્વાગત થયું. પ્રવચન, પ્રભાવના થયા. બીજે દિવસે વિજાની બોલીએ સારી થઈ. ૧૮ અભિષેક થયા બાઢ શ્રી પ્રફુલભાઈ કેડારી તરફથી સાધર્મિક વાત્સલ્ય થયું. બપોરે તે તથા તેમના સંબંધીએ વિ. તરફથી પ્રવચનમાં પ-૫ રૂા.નું સંઘપુજન થયું. '
ત્યાંથી તા. ૨૯-૫-૭ના ઓશવાળ કેલેની તરણેતર રેડ પર પૂ.શ્રી સ્વાગત છે પધાર્યા. ૪ દિવસની સ્થિરતામાં દરરોજ ત્રણ-ત્રણ વ્યાખ્યાન થતા હતા. ભાવિકોએ
ખૂબ લાભ લીધે. ચંદુલાલ મૂળચંદભાઈને ત્યાં પુજા ભણઈ તથા પ્રેમચંદ્ર કાલીઢાસ શાહને છે ત્યાં જામનગરથી વિમલ જિનેન્દ્ર સંગીત મંડળ બોલાવી ઠાઠથી પૂજા ભણાવાઈ. ? . પૂ.શ્રી રાજકેટ થઈ જામનગર પધાર્યા છે.
* રાજકેટ-પૂ.શ્રી જંકશન ઉપર જેઠ સુદ-૩ જનતભાઈ કેશવજી મારૂ તથા ! 1 જયસુખલાલ શાંતિલાલ તથા કેતન પ્રેમચંદભાઈને ત્યાં પધાર્યા, પ્રવચન થયું. બીજે છે 1 દિવસે પાનાચંદ પઢમશી ગુઢકાને ત્યાં તક્ષશિલા પધારતા સવારમાં પ્રવચન થયું ત્યાથી
કાલાવાડ રોડ પર ભરતભાઈ ગેલેકસી પ્રિન્ટર્સને ત્યાં પધાર્યા. બપોરે પ્રવચન પ્રભાવના છે 1 સંધપુજન વિ. થયું.
" જેઠ સુદ ૫ ના વર્ધમાનનગર નવા જયરાજ પલેટમાં શાહ મનસુખલાલ જીવકે રાજને ત્યાં પધાર્યા તેમના તરફથી ૫-૫ રૂા. સંઘપુજન થયું. બાઢ સંઘ તરફથી સામૈયું - પ્રવચન પ્રભાવના થયા. પાંચ દિવસ સુધી સારો લાભ લીધે દરરોજ સંઘપુજન વિ. થતા. ૨
જેઠ સુદ ૯ રણછોડનગર પધાર્યા ત્યાં બપોરે ઠાઠથી પૂજા ભણાઈ રાત્રે ભાવના ! થઈ. જેઠ સુદ ૧૦ ના રણછોડનગર શ્રી સુમતિનાથ દેરાસરે હરગણ મેરગ દોઢીયા પરિવાર છે તરફથી ૧૮ અભિષેક તથા ધજા ચડાવી એસવાળ તપગચ્છ સંધ તરફથી સાઘર્મિક વાત્સલ્ય થયું. બપોરે પ્રવચન પ્રભાવના થયું. અભિષેક માટે પ્રકાશભાઈ દેશી તથા છે પુજા ભક્તિ માટે જામનગરથી શ્રી વિમલ જિનેન્દ્ર સંગીત મંડળ પધારેલા
જેઠ સુદ ૧૧ શ્રમજીવી સોસાયટી સસ્વાગત પધાર્યા. ધજા પારેખ કલ્યાણજી વનમાળી દ્રાસ તરફથી ચડાવાઈ બાદ પ્રવચન થયું. જીવઢયાની ટીપ સારી થઈ બાક સંઘ તરફથી સાધર્મિક વાત્સલ્ય થયું.'
વર્ધમાનનગરમાં પિતાશ્રી જેચંદદાસ વિઠલદાસ શાહના શ્રેયાર્થે તથા માતુશ્રી સૂરજબેનના જીવંત મહોત્સવ રૂ૫ બે દિવસને ઉત્સવ તેમના પરિવાર તરફથી યોજાય છે પૂશ્રી જેઠ સુદ ૧૨ ના જયેરાજ પ્લોટ તેમના ઘેર પધાર્યા, ત્યાંથી સામયું થઈ ઉપાશ્રયે