Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ ૯ અંક ૪૫-૪૬ તા. ૧૫–૭–૭ :
: ૯૮૧
આ નિશ્રામાં જ શ્રી સીમંધરસ્વામીના વરઘેડા આદિના ચડાવા સુંદર થયેલ. જે. સુ. ૧૦
એટલે શાહપુર સંઘના આંગણે સોનેરી સૂરજ ઉદિત થયેલ સંધના દરેકના હૈયામાં 5 આનંદ સાગર ઉછળી રહેલ.
૮-૩૦ વાગે ચોમાસા પ્રવેશની શુભ શરૂઆત થયેલ વિવિધ ૬૮ ગલીઓ તથા મંગળ છે કલશે પ૧ શણગારેલા ૩ બેંડ ૫ ઘેડા અઢિ સાજ સાથે ૧૦-૩૦ વાગે હીરાભવન R મધ્યે સામૈયું ઉતરેલ શ્રી શાંતિ પ્રભુના દર્શન કરી પૂજ્યશ્રી પાટ પર પધારી મંગલા{ ચરણ કરી બાળકેએ સ્વાગતગીત સુંદર ગાયેલ. જ્યતીભાઈ વડેચા એ સ્વાગતભાષણ A કરેલ. બાઇ જમનાદ્રાસ ભાઈના હસ્તે “ચિંતનનો ચંદરવો” નામના પુસ્તકનું વિમોચન
થયેલ બાદ કાંબળી હોરાવેલ અને ગુરૂપુજન કરેલ. ત્યારબાઝ પુ. પંન્યાસજી મ. તથા મુ. સંયમસેન. મ. નું પ્રવચન થયેલ.
અંતે મુનિ વિક્રમસેન વિ.મ. પાંચ મિનિટ પ્રવચન થયા બાદ સર્વમંગલ થયેલ ? + માંગલિક નિમિતે ૧૨૦ આયં. થયેલ દરેકનું સન્માન કરેલ અને પ્રવચન બાદ ભાગ્ય છે ૬ શાળીયો તરફથે ૩૦ રૂ. સંઘપુજન થયેલ અને શ્રી સંઘ દ્વારા સ્વામિવાત્સલ્ય થયેલ ૧ * બપોરે લક્ષમીપુરીથી સીમંધર પ્રભુને વરઘોડે ઠાઠથી ચઢેલ, જે. વ. ૧ ના લક્ષમીપુરી !
સંધમાં સામૈયા સહ પધારેલ પાંચ દિન સ્થિરતામાં સંઘે પ્રવચનમાં સુંદર લાભ લીધેલ છે * રોજ સંધ પુ. થયેલ. જે.વ.૬ ના ગુજરીસંઘમાં પધારેલ, અમીચંદની રાઠોડના ગૃહમંદિરે
શ્રી સંઘ સાથે વાજતે ગાજતે પધારેલ, સાલગિરિ નિમિત્તે પુજા ભણવેલ. સંઘવી છે. કે નિવાસમાં ગૃહમંદિરમાં સંઘ સાથે પુજ્યશ્રી પધારેલ. છે અઢાર અભિષેક વિધાન થયેલ શાહપુરીના આંગણે અસુર ના પધારશે. સુ.૭ થી { ગ્રંથવાંચન પ્રારંભ થશે સુ. ૧૦ થી ૧૦૮, પાશ્વતપ સામૂહિક પ્રારંભ થશે. બેનને ૬
આરાધનાથે સા. ઉદયપ્રભાશ્રી ઠ ૫ પધારેલ છે. કુંભેજ તિર્થ–પુજ્યશ્રીની આજ્ઞાથી છે. ૧ મુનિસંયમસેન વિ. મ. ની નિશ્રામાં ૧૫ વર્ષીતપ પારણાને ઉત્સવ ઠાઠથી થયેલ, તથા છે. ભાતીખાતાને પ્રારંભ ઉપર થયેલ.
શિરોલી તીર્થ શ્રી સીમંધર તીર્થમાં નૂતન પ્રભુને, નગરપ્રવેશ અને હોલમાં છે સ્થાપના તથા પુજનીય પ્રભુસીમંધરની ચલપ્રતિષ્ઠા, સંધજમણ આદિ જેઠ સુ. ૧૧. ના ? પાવન દિને પુજ્યશ્રીની નિશ્રામાં ઉત્સાહ ઉમંગ પુર્વક થયેલ. કામળી આદિ વહોરાવેલ. $