Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
{ $ મહાભારતનાં પ્રસંગો 8
[ પ્રકરણ-૧૦]
–શ્રી રાજુભાઇ પંડિત
૧૦ સૌભાગ્યનું દુર્ભાગ્ય. [વસુદેવને અગન પથ પ્રવેશ] - “ વડિલજનોની પાસે ઉપાલંભ પામતા માણસનું શરમજનક જીવન મૃત્યુ પામે છે તે જ વધું શ્રેયસ્કર છે. તેથી દુર્ગુણોને ભંડાર જેવો આ વસુદેવ પિતાની ચેહમાં 3 (આગમાં) પોતાની જાતે જ પ્રવેશી ચૂકયો છે. ”
જરાસંઘના સૈન્ય બળથી મથુરા નરેશ પોતાના જ પિતા ઉગ્રસેનને યુદ્ધમાં છે છે હરાવીને, જીવતા પકડી લઈને કાષ્ટના પાંજરામાં પૂરીને કંસે કેદ કર્યા છે. ૧ આ બાજુ શૌરીપુરીમાં સમુદ્રવિજ્ય રાજા પ્રજા સાથે સુખ ચેનના વિવસો વીતાવી ! ૨ રહ્યા છે. સુખમય સમય વીતી રહ્યો છે..
અને એક દિવસ નગરજનેએ આવીને સમુદ્રવિજ્ય રાજાને વિનંતી કરી કેછે “હે ધરાનાથ ! તમે અમારા સ્વામી હોવા છતાં પણ અમે દુઃખી છીએ. રૂપથી કામદેવ 8 જેવા વસુદેવની પાછળ ચિત્તથી ખેંચાઈ ગયેલી અમારી એ ઘર છોડી છોડીને ફીર= છે. વસુદેવની પાછળ પાછળ જ ફર્યા કરે છે. પત્નીથી મળનારી શુશ્રુષા હમણાં હે પ્રભો અમારા માટે રહી શકી નથી ,
નગરજનોની આ વિનંતી સાંભળીને પ્રીતિપૂર્વક સાંત્વન આથીને નગરજનનું 3રાજાએ વિસર્જન કર્યું. પછી વસુદેવને એકાંતમાં બોલાવીને કહ્યું કે-“ વત્સ! તુ નગરમાં છે સ્વચ્છ ચર્ચા કર્યા કરવાથી કેટલો બધે દુબળો પડી ગયો છે. માટે રાજમહેલમાં જ આ રહ્યો રહ્યો તું કલાભ્યાસ કર. અને સર્વે કલામાં પારંગત બન.”
વડિલબંધુ રાજા સમુદ્રવિજયની આ આજ્ઞા શિરોધાર્ય કરીને શૌરિ– વસુદેવ નગરમાં ! છે ફરવાનું બંધ કરી હવે રાજમહેલમાં જ રહ્યા રહ્યા કળાભ્યાસ કરવા લાગ્યા. આમને ! { આમ થોડો વખત વીતી ગયો.
પણ.. પણ એક દિવસ અંતઃપુરમાંથી અત્યંત સુગંધકાર અંગરાગના વિલેપનને છે કોળો લઈને આવતી એક દાસીને વસુદેવે જોઈ. અને મશ્કરી કરતાં જ તેના હાથમાંથી
તે કાળે વસુદેવે ઝુંટવી લીધો. આથી ક્રોધ અને આક્ષેપ કરતી દાસી વસુદેવને કહ્યું “અત્યંત સુગંધઢાર આ અંગરાગના વિલેપન કાળે શિવાદેવીએ સમુદ્રવિજય રાજા માટે પ્રેમથી મોકલે છે તે તમે કેમ ઝુંટવી લો છો કુમાર ! તમને રાજાએ અહીં રાજમહેલમાં નજર કેદ કર્યા છે તેને જ લાયક છે. તમે તે. સિંહનું બચ્ચું એમને એમ |
ક
S